દાબેલી (Dabeli Recipe In Gujarati)

Aashita Raithatha
Aashita Raithatha @Aashdeep07
શેર કરો

ઘટકો

30 મિનિટ
1 સર્વિંગ
  1. 2બટાકા
  2. 1ડુંગળી (જિની સમરેલી)
  3. 1 ચમચીમસાલા બી
  4. 2 ચમચીલસણ ની ચટણી
  5. 5 ચમચીમીઠી ચટણી
  6. 2 ચમચીમાખણ
  7. 2નાંગ બ્રેડ પાઉ
  8. 1 ચમચીમાર્ચા પાઉડર
  9. 1/2 ચમચીધનાજીરુ પાઉડર
  10. મીઠું સ્વદાનુસર
  11. 1/2 ચમચીગરમ મસાલો
  12. 1/2 ચમચીચાટ મસાલો
  13. 1/2 ચમચીજીરા પાઉડર
  14. 1 ચમચીલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા બાફવા.

  2. 2

    પાછી એક પેન મા 1/2 ચમચી માખણ મુકી તે મા 1 ચમચી લસણ ની ચાટણી ઉમરો.

  3. 3

    તે મા દોધ ચમચી મીઠી ચાટણી ઉમેરો.

  4. 4

    ત્યાર બાદ તેમા બટાકા ઉમેરો.

  5. 5

    હવે તેમા ઉપર મુજાબ મસાલા ઉમેરો.

  6. 6

    આગળ હવે પાઉ મા વચ્ચે કાપો પાડી તેમાં મીઠી ચટણી લગાડો.

  7. 7

    પાઉ ની વચ્ચે રેડ્ડી કરેલો મસાલો ઉમેરો.

  8. 8

    મસાલા સાથે સમારેલી ડુંગળી અને મસાલા બી ઉમેરો.

  9. 9

    ગ્રિલર ને ગરમ કરી તેમાં રેડી કરેલી દાબેલી મૂકો અને ફરતે માખણ લગાડી સેકી લો.

  10. 10

    ગ્રીલર ના હોય તો ગેસ પર લોઢી મૂકી તેની પર આગળ પાછળ ફેરવી ને સેકી સકો છો.

  11. 11

    તો તૈયાર છે ગરમા ગરમ દાબેલી મીઠી ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aashita Raithatha
Aashita Raithatha @Aashdeep07
પર

ટિપ્પણીઓ

Similar Recipes