રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)

Hetal amit Sheth @jaincook_hetal1
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મરચા ને ધોઈ ને એકદમ કોરા કરી લો. તેના બી કાઢી તેના 3ટુકડા કરો.
ટુકડા તમારી પસંદ અનુસાર કરી શકાય. - 2
એક બોલ મા રાઈ ના કુરિયા, મીઠુ, વળીયારી, ધાણા, લીંબુ નાખી બરાબર હલાવી લો.
- 3
હવે તેમાં મરચા નાખી બધા માસાલા એને ચડાવી લો. હવે આ રાયતા મરચા તયાર છે, પાણ હજુ વપરાશ માટે એકાદ ક્લાક પછી લેવા વધારે સારુ અગર બીજા દિવસ થી ખાવાનું સારુ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11રાયતા મરચા હું આજે ઝડપથી તૈયાર થઈ જાય અને ખાવા માં લઇ શકાય એ રીતે બનાવું છુ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે Dipal Parmar -
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#week11#RC4#green#week4 આ મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું છે.જે ખુબ જ ટેસ્ટી અને ચટપટું બને છે. Varsha Dave -
-
રાયતા લાલ મરચાં (Raita Lal Marcha Recipe In Gujarati)
#EB#week11મરચાં લાલ અથવા લીલા રાયતા ખુબ જ સરસ સ્વાદિષ્ટ લાગે છે જમવામાં આવા રાયતા મરચાં ખુબજ પ્રિય હોય છે આ મરચાં બનાવવામાં ખુબજ સરળ છે તેને થોડા દિવસો સાચવી પણ શકાય છે એટલે કે સ્ટોર કરી શકાય છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ આ મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું છે.જે ખુબ જ ટેસ્ટી અને ચટપટું બને છે. Nita Dave -
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB #RC4 ઇનસ્ટંટ કહી શકાય એવું ટેસ્ટી,લેસ ઓઇલ લીલા/ લાલ મરચા નું અથાણું Rinku Patel -
-
રાયતા મરચાં નું અથાણું(Raita marcha recipe in Gujarati)
#GA4#Week13#chilli(Red)...રાયતા મરચાં એટલે સૌરાષ્ટ્ર ના લોકો ની પેહલી પસંદ એમાં પણ શિયાળા મા આવતાં લાલ મરચા નું અથાણું એટલે સ્વાદ મા ખુબજ સરસ લાગે છે. Payal Patel -
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11ભોજનમાં જો તાજા બનાવેલા રાયતા મરચાં હોય તો ભોજન નો સ્વાદ અનેકગણો વધી જાય છે.. Ranjan Kacha -
-
-
-
-
-
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#RC4ગુજરાતીઓ ને મરચા બહુ ભાવે. જમવા માં મરચા ના હોય તો મજા ના આવે.એમાં પણ કાઠિયાવાડી ના ઘરે તો બપોર નું જમવાનું હોય કે રાત નું ભોજન હોય મરચા તો હોય જ. કાઠિયાવાડ માં અલગ અલગ રીત થી મરચા બનાવવા માં આવે છે. ઘણી વાર મરચા નું શાક પણ બનાવવા માં આવે છે. મરચા અલગ અલગ પ્રકારના મળે છે. અહીં રાયતા મરચા જોઈએ. Chhatbarshweta -
-
-
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11#RC4#Cookpadindia#Cookpadgujarati Neelam Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15297397
ટિપ્પણીઓ (6)