રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મરચા ને ધોઈ સમારી લો.ત્યારબાદ તેમાં રાઈ ના કુરિયા હળદર,લીંબુ,વરિયાળી અને મીઠું નાખી બધું મિક્સ કરો.
- 2
પછી તેલ ગરમ કરો. તેમાં ચપટી રાઈ અને હિંગ નાખી તેલ ને ઠંડુ પડવા દો.ઠંડુ કરેલું તેલ મરચા ઉપર રેડો.તો રેડી છે રાઈતા મરચા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11રાયતા મરચા હું આજે ઝડપથી તૈયાર થઈ જાય અને ખાવા માં લઇ શકાય એ રીતે બનાવું છુ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે Dipal Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#week11#RC4#green#week4 આ મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું છે.જે ખુબ જ ટેસ્ટી અને ચટપટું બને છે. Varsha Dave -
-
-
-
-
-
-
-
-
-
-
-
રાયતા મરચાં(Raita marcha in gujarati recipe)
#GA4#week13#chillyભોજન માં અલગ અલગ સાઈડ ડીશ ની મજા જ કંઈક ઔર હોઈ છે.. શિયાળો હોઈ મસ્ત મજાના લીલાછમ મરચાં દેખાય એટલે રાઈવાળા મરચાં બનાવવાનું મન થાય... KALPA -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15296994
ટિપ્પણીઓ (4)