ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#RC3
રેડ રેસિપી
Week -3
રાંધવાની સૂચનાઓ
- 1
લાલ ચણા ને સાફ કરી સ્વચ્છ ધોઈ આખી રાત પાણી માં પલાળી રાખવા.. કાંદા, કાચી કેરી, ટામેટું, લીલાં મરચાં, લીલાં કોથમીર ને ઝીણા સમારી લેવા.
- 2
હવે એક પ્લેટ માં બાફેલા ચણા, સમારેલા કાંદા, મરચાં, ટામેટાં, કાચી કેરી, મીઠું, ચાટ મસાલો, લાલ મરચાં પાઉડર, નાંખી બધું મિક્સ કરવું.. હવે ઉપર થી લીબું નો રસ, ઉમેરી સર્વ કરવું.. લીલાં કોથમીર ભભરાવવું. કાચી કેરી અને લીલાં મરચાં થી ગાર્નિશ કરવું.. દોસ્તો મારી રેસિપી ગમે તો જરૂર ટ્રાય કરજો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#ff3Week-3શીતળાસાતમ રેસિપીફેસ્ટિવ રેસિપી ushma prakash mevada -
-
ચણા ચાટ(Chana Chaat Recipe In Gujarati)
#SSRઆ ચાટ બધા ની ફેવરેટ છે.ગરમ ગરમ ચણા ચાટ ખાવાની બહુ જ મજા આવે છે. Bina Samir Telivala -
-
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSRહેલ્ધી & ટેસ્ટી રેસીપી. અમારા ઘરમાં બધાની ફેવરીટ. મગ, મઠ, ચણા, છોલે વગેરે કઠોળ પલાળી, બાફી અથવા ફણગાવી આમ જ વિવિધ ચાટ બનાવું. પ્રોટીન ભરપૂર હોવાથી સ્વાસ્થ્ય માટે આ નાસ્તો ખૂબ જ પોષ્ટિક આહાર છે. Dr. Pushpa Dixit -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
આજે મેંઅહીં મુંબઈની ફેમસ ચનાચાટ બનાવી છે#cookpadindia#cookpadgujarati#streetfood.... challenge Amita Soni -
ચોપાટી ચણા ચાટ(Chowpaty Chana Chat)
#goldenapron3#week13#chaat#contest#snacksઘણી વાર આપડે છોકરાંઓ ને તળેલું ખાવા નાં આપવું હોય ત્યારે આ એક બહુજ સરસ ચાટ રેસીપી છે. આમાં પ્રોટીન્સ બહુજ છે. ઘણા છોકરાઓ ચણા નું શાક નાં ખાતા હોય પણ આ રીતે ચણા મસાલા બનાવીને આપીએ તો એમને મજ્જા પડી જાય ખાવાની. Bhavana Ramparia -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
દેશી ચણામાંથી ભરપૂર માત્રામાં પ્રોટીન મળી રહે છે. તેથી તેનો અઠવાડિયામાં બે થી ત્રણ વખત ઉપયોગ કરવો જોઈએ. પલાળેલા ચણાના 10 થી 15 દાણા ભરપુર શક્તિ આપે છે . બાફેલા ચણા નાના બાળકોથી લઈને મોટા બધા માટે ખૂબ જ હેલ્ધી હોય છે.#cookpadindia#cookpad_guj#cookpad#SSR#healthy Parul Patel -
-
-
-
ચણા જોર પાપડી ચાટ (Chana Jor Papdi Chaat Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujarati#Street_food Keshma Raichura -
-
ચણા ચાટ (Chana Chaat recipe in Gujarati)
#SSR#cookpad_gujદેશી ચણા એ શક્તિ અને પ્રોટીન નો ભંડાર છે અને તેનો ઉપયોગ આપણે આપણા રોજિંદા ભોજન માં અમુક સમયાંતરે કરવો જ જોઈએ. રમતવીરો માટે તો રાત થી પલાળેલા ચણા ના 10-15 દાણા ભરપૂર શક્તિ આપનાર રહે છે. Deepa Rupani -
ચણા જોર ગરમ (chana jor garam recipe in Gujarati)
#SFC#cookpad_gujarati#cookpadindiaચણા જોર ગરમ બાબુ મેં લાયા મજેદાર..ચણા જોર ગરમ..સૌ કોઈ આ ગીત થી જાણકાર છે અને ચણા જોર ગરમ થી પણ જાણકાર છે. ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને ચણા જોર ગરમ ના ચાખ્યા હોય અને ના ભાવતા હોય. ચણા જોર ગરમ એ એક એવું સ્ટ્રીટ ફૂડ છે કે જે લગભગ સમગ્ર ભારત માં મળતું હોય છે. કોઈ હવા ખાવાનું સ્થળ એવું નહીં હોય જ્યાં ચણા જોર ગરમ ના મળતા હોય. ચણા જોર ગરમ એ એક ચાટ ની શ્રેણી માં આવતું સ્ટ્રીટ ફૂડ ગણી શકાય. મુખ્ય ઘટક ચણા એ દેશી ચણા ને દબાવી, સુકવી, તળી ને બનાવાય છે જે બહુ સરળતા થી બજાર માં મળી જાય છે. એવું કહેવાય છે કે રાજસ્થાન ના બિકાનેર એ આ ચણા નું ઉદ્દભવ સ્થાન છે અને પછી સ્ટ્રીટ ફૂડ તરીકે સૌ પ્રથમ મુંબઇ, મહારાષ્ટ્ર માં મળતું થયું અને આજે લગભગ ભારતભર માં મળતું થયું છે. ચણા જોર ગરમ અથવા ચણા ઝોર ગરમ તો ક્યાંક ચણા ચોર ગરમ થી પણ ઓળખાય છે. ચણા જોર ગરમ નામ સાંભળતા જ લોખંડની પેટી ગળા માં ભેરવી ને વેહચતો ભૈયાજી કે કાવડ ખભા પર લગાવી વેહચતો ભૈયાજી ની કલ્પના થાય છે. આ ચટાકેદાર ચણા જોર ગરમ ઘરે પણ આસાનીથી બની શકે છે. Deepa Rupani -
ચણા જોર ગરમ ચાટ (chana jor garam chaat)
#cookpad#cookpadindia#cookpad_gujarati#SD#RB8#NFR Parul Patel -
-
ચોપાટી ચણા ચાટ (Chopati Chana Chaat Recipe in Gujarati)
મુંબઇના જુહુ ચોપાટી ના આ ચણા ખૂબ જ ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી હોય છે આમાં સૂકા લીલા ચણા નો ઉપયોગ થાય છે#સુપરશેફ૩ Ruta Majithiya -
ચણા ચાટ(Chana chaat recipe in Gujarati)
#GA4 #Week6અહીં મે ચણા ચાટ ટેસ્ટી બનાયા છે.ડાયટ માટે ખૂબ જ સારું છે. Bijal Parekh -
ચણા મસાલા /ચણા જોર ગરમ (Chana Masala recipe In Gujarati)
#સાઈડ #cooksnap#healthy evening snacks#ફટાફટ#superchef#weekend chef Khilana Gudhka -
-
ચણા ચાટ(Chana chaat Recipe in Gujarati)
સપ્ટેમ્બરમાઇઇબુકરેસીપી નં 58Weekendજમવા ની પ્લેટ માં સલાડ હોવું બહુ જરૂરી છે આપણે આજે ટેસ્ટી ચણા ચાટ બનાવ્યો છે. Mayuri Doshi -
-
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSR સપ્ટેમ્બર સુપર ૨૦ ચટપટી ચણા ચાટ. કાળા ચણા નું સ્વાદિષ્ટ , મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ. Dipika Bhalla -
ચણા દાળ ચાટ (Chana Dal Chaat Recipe In Gujarati)
#SFC#Vadodara_Famous#Streetfood#Cookpadgujarati ચાટ તો ઘણી બધી પ્રકાર ની બનતી હોય છે. આજે મેં વડોદરા ની ફેમસ ચણા દાળ ચાટ બનાવી છે. જે એકદમ ચટપટી અને ક્રિસ્પી એવી ચટાકેદાર બની છે. જો તમે પણ સાંજ ની નાની નાની ભૂખ માટે કોઈ રેસિપી બનાવવાનું વિચારતા હોય તો આ રેસિપી નાની ભૂખ માટે પરફેક્ટ છે. જે ઝડપથી અને ઘર ની જ સામગ્રી માંથી બની જાય છે. Daxa Parmar -
-
-
-
નમકીન ચાટ (namkeen chat)
# વીકમીલ૧ જ્યારે પણ ભૂખ લાગે ત્યારે જટ પટ બની જાય તેવી આં ચાટ ખાવા ની મજા આવી જાય છે Prafulla Ramoliya -
હેલ્થી દેશી ચણા સલાડ (Healthy Desi Chana Salad Recipe In Gujarati)
દેસી ચણા એટલે પ્રોટીન થી ભરપુર . આ રોડસાઈડ સ્નેક છે જે ગરમ જ ખવાય છે.બહુજ ચટપટો ટેસ્ટ છે આ સલાડ નો.અમારે ઘરે હલકું ફુલકું ડિનર માં આ સલાડ સાથે ટોસ્ટ સર્વ થાય છે.Cooksnap@Disha_11 Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15299081
ટિપ્પણીઓ