ગુઆકામોલે (Guacamole Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી મરચા ટામેટું ને લસણ ફાઈન ચોપ કરી લો કોથમીર ધોઈ ને જીણી સમારી લો
- 2
હવે એવાકાડો ને વચ્ચે થી કાપી ઠળિયો નીકાળી સ્કૂપ કરી બધો ગર કાઢી લો
- 3
હવે મિક્ષિન્ગ બાઉલ માં ચોપ કરેલ બધી સામગ્રી મૂકી તેમાં મીઠું લીંબુ નો રસ નાખી તરત નાચોસ કે વેજિસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#Week8 મસાલા પાવ એ એક એવી રેસિપી છે જે સાંજના ચા જોડી નાસ્તામાં કે રાત્રે ઓછી ભૂખ હોય તો ડિનરમાં પણ લઈ શકાય. Nita Prajesh Suthar -
-
-
-
કોડો વેજ ચીલા (Kodo Veg Chila Recipe in Gujarati)
હેલ્થી મિલેટ રેસીપી. સ્વાદીષ્ટ અને ઝડપથી બની જતી વાનગી. Disha Prashant Chavda -
-
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6 આ શાક ઘર માં કોઈ શાક ન હોઈ તો ફટાફટ બની જાય છે. સેવ ગાંઠિયા જેવું ફરસાણ તો દરેક ના ઘરો માં હોઈ છે. જ્યારે કોઈ બીજા શાક ન ભાવતા હોઈ તો ગાંઠિયા ટામેટા નું શાક બનાવી ને છોકરાઓ ને આપી શકીએ.તો મેં આજે ફૂલ કાઠીયા વાડી રીત થી ચટાકેદાર શાક બનાવ્યું છે. તો જરુર ટ્રાઈ કરશો. Krishna Kholiya -
-
હોટ એન્ડ સોર સૂપ(Hot and sour soup recipe in gujarati)
#GA4#Week11#સ્પ્રિંગ ઓનીઅન આ સૂપ આપડે શિયાળા ની ઋતુ માં લઈએ છે, ગરમ ગરમ સૂપ પીવાથી શરીર ને સારું લાગે છે,જેમાં બધા શાકભાજી આવતા હોવાથી પ જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે છેજનરલી ઘણા બધા જાત ના સૂપ આપણે મેરેજ પીધા હશે,પરંતુ આપણે શિયાળા માં ટોમેટો સૂપ પીએ છે,મેં આજે હોટ એન્ડ સોંર સૂપ બનાવ્યો છે, આશા રાખું જરૂર ગમશે. Harshida Thakar -
-
-
માય સ્ટાઈલ બ્રાઉન રાઈસ હેલ્ધી પ્લેટર વિથ ગ્રીન તાહીની ડ્રેસિંગ
ગાર્લિક અને પાર્સલી ફ્લેવર ના બ્રાઉન રાઈસ સાથે તાહિની ડ્રેસિંગ. બોલ પીનટ સલાડ અને સોતે કરેલા વેજીટેબલ્સ. અને એકદમ ઓછા તેલમાં શેકેલી અળવી. એક સરસ કોમ્બિનેશન છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. જ્યારે કંઈ હેલ્ધી પરફેક્ટ મીલ ખાવું હોય અત્યારે આ ઓપ્શન બેસ્ટ રહે છે. આ રેસીપી મારી પોતાની છે. Disha Prashant Chavda -
બ્રોકલી વોલનટ સૂપ (Broccoli Walnuts Soup Recipe in Gujarati)
#walnuts#cookpadindia#cookpadGujarati Parul Patel -
લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
આ સૂપ વિટામિન સી થી ભરપુર છે. શિયાળા માં આ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે અને વળી આ સૂપ ખૂબ જલ્દીથી તૈયાર થઈ જાય છે. તેમાં કોથમીર નાખ્યા બાદ તરત સર્વ કરવું નહીં તો કોથમીર નો કલર બદલાય જાય છે. Disha Prashant Chavda -
બટાકાવડા
#goldenapron3#Week7#હોળીઆ વિક માં બટાકા શબ્દ નો ઉપયોગ કરીને મે બટાકા વડા બનાવ્યા છે. Parul Patel -
-
-
-
-
મેડીટેરેનિયન બાર્લે સલાડ (Salad Recipe in Gujarati)
#કલરફુલ વેજિટેબલ્સ, ફાઇબર્સ, પ્રોટીન્સ, વિટામિન્સ અને ન્યુટ્રીશન થી ભરપુર😍😋🥰 Rachana Sagala -
-
-
-
-
-
-
સાંભાર સ્ટ્રીટ સ્ટાઇલ (Sambhar Street Style Recipe In Gujarati)
મસાલા ઢોંસા અને ઈડલી નો સાંભાર..Actual સાંભાર માં ઘણા વેજીટેબલ હોય છે પણ સ્ટ્રીટ સ્ટાઇલ સાંભાર ના fix ભાવ હોય છે એટલે લિમિટેડ શાક અને મસાલા નાખીને બનાવતા હોય છે.. Sangita Vyas -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSRહેલ્ધી & ટેસ્ટી રેસીપી. અમારા ઘરમાં બધાની ફેવરીટ. મગ, મઠ, ચણા, છોલે વગેરે કઠોળ પલાળી, બાફી અથવા ફણગાવી આમ જ વિવિધ ચાટ બનાવું. પ્રોટીન ભરપૂર હોવાથી સ્વાસ્થ્ય માટે આ નાસ્તો ખૂબ જ પોષ્ટિક આહાર છે. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15299712
ટિપ્પણીઓ (5)