માય સ્ટાઈલ બ્રાઉન રાઈસ હેલ્ધી પ્લેટર વિથ ગ્રીન તાહીની ડ્રેસિંગ

ગાર્લિક અને પાર્સલી ફ્લેવર ના બ્રાઉન રાઈસ સાથે તાહિની ડ્રેસિંગ. બોલ પીનટ સલાડ અને સોતે કરેલા વેજીટેબલ્સ. અને એકદમ ઓછા તેલમાં શેકેલી અળવી. એક સરસ કોમ્બિનેશન છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. જ્યારે કંઈ હેલ્ધી પરફેક્ટ મીલ ખાવું હોય અત્યારે આ ઓપ્શન બેસ્ટ રહે છે. આ રેસીપી મારી પોતાની છે.
માય સ્ટાઈલ બ્રાઉન રાઈસ હેલ્ધી પ્લેટર વિથ ગ્રીન તાહીની ડ્રેસિંગ
ગાર્લિક અને પાર્સલી ફ્લેવર ના બ્રાઉન રાઈસ સાથે તાહિની ડ્રેસિંગ. બોલ પીનટ સલાડ અને સોતે કરેલા વેજીટેબલ્સ. અને એકદમ ઓછા તેલમાં શેકેલી અળવી. એક સરસ કોમ્બિનેશન છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. જ્યારે કંઈ હેલ્ધી પરફેક્ટ મીલ ખાવું હોય અત્યારે આ ઓપ્શન બેસ્ટ રહે છે. આ રેસીપી મારી પોતાની છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બધા વેજીટેબલ અને પાર્સલી બેઝિલ સમારી લેવા. ફણસી ગાજર વટાણા અને મકાઈને વરાળે બાફી લેવા.
- 2
તાહીની ડ્રેસિંગ માટે સફેદ તલ કાળા મરી સાત થી આઠ લસણ ની કળી બે ચમચી જેટલું સમારેલું પાર્સલી કોથમીર અને ઓલિવ ઓઇલ નાખો.
- 3
ત્યારબાદ તેમાં દહીં અને મીઠું નાખી ફાઈન પેસ્ટ બનાવી. તૈયાર છે ગ્રીન તાહિની ડ્રેસિંગ
- 4
સીંગદાણાને બાફીને ઠંડા કરવા. કાકડી ડુંગળી ટામેટા કેપ્સીકમ ને ઝીણા સમારવા. હવે તેમાં બાફેલા શીંગદાણા કોથમીર લીંબુનો રસ મીઠું લાલ મરચું ચાટ મસાલો અને મરી પાઉડર નાખી મિક્સ કરો. તૈયાર છે પીનટ સલાડ.
- 5
અળવીની છાલ ઉતારી તેને કુકરમાં બાફી લેવી. બહુ વધારે બફાઈ ના જાય તેનું ધ્યાન રાખો. ત્યારબાદ તેને ટુકડા કરી પેનમાં થોડું ઓલિવ મૂકી અળવી ના ટુકડા નાખી તેમાં હળદર અને મીઠું નાખી શેકો.
- 6
સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી મધ્યમ આંચ પર શેકવું. હવે તેમાં લાલ મરચું ધાણાજીરૂ થોડો ગરમ મસાલો લીંબુનો રસ લીલી ડુંગળી ના પાન થોડો મરી પાઉડર નાખી સરખું મિક્ષ કરી દેવું. તૈયાર છે અળવી.
- 7
બ્રાઉન રાઈસને 20 થી 25 મિનિટ પલાળી કુકરમાં બાફી લેવા. ઠંડા થાય એટલે તેમાં મીઠું અને મરી નાખો. પેનમાં ઓલિવ ઓઈલ લઈ ચોપ કરેલું લસણ નાખી શેકવું. ત્યારબાદ તેમાં પાર્સલી અને બેસિલ નાખી દેવું.
- 8
ત્યારબાદ આ મિક્સરને બ્રાઉન રાઈસ માં નાખી સરખું મિક્સ કરો. તૈયાર છે ગાર્લિક ફ્લેવર વાળા બ્રાઉન રાઈસ.
- 9
એક પેનમાં થોડું ઓલિવ ઓઇલ મૂકી તેમાં ગાર્લિક નાખી લીલી ડુંગળી સમારેલી નાખવી. ત્યારબાદ તેમાં બેલ પેપર્સ અને બેબીકોર્ન નાખવા. હવે તેમાં વરાળે બાફેલા શાકભાજી એડ કરવા.
- 10
હવે તેમાં મીઠું ચીલી ફ્લેક્સ અને ઇટાલિયન સિઝલિંગ નાખો. સરખું મિક્સ કરી ગેસ બંધ કરો.
- 11
પ્લેટમાં તૈયાર કરેલા બ્રાઉન રાઈસ અળવી વેજીટેબલ્સ અને પીનટ સલાડ સર્વ કરવું. ઉપરથી તાહિની સોસ એડ કરવો. તૈયાર છે માય સ્ટાઇલ હેલ્ધી બ્રાઉન રાઈસ પ્લેટર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર હર્બ રાઈસ (Paneer Herb Rice Recipe in Gujarati)
આ રેસિપી માં બ્રાઉન રાઈસ યુઝ કર્યા છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ રાઈસ અને સાથે હેલ્થી પણ છે. Disha Prashant Chavda -
પેસ્તો રાઈસ બાસ્કેટ(pesto rice basket recipe in Gujarati)
#AM2 બ્રાઉન રાઈસ નો ઉપયોગ કરીને પેસ્તો સોસ સાથે રાઈસ બનાવ્યા છે. આ મારી પોતાની રેસીપી છે.જેને બાસ્કેટ બનાવી તેમાં સર્વ કર્યા છે.જે સ્વાદ માં ખુબજ સરસ લાગે છે. Bina Mithani -
હેલ્થી મિલેટ પ્લેટર (Healthy Millet Platter Recipe in Gujarati)
ડાયેટ કરતા હોય તેના માટે બેસ્ટ રેસીપી. ટેસ્ટ માં બેસ્ટ અને સાથે હેલ્થી પણ. શ્રી ધાન્ય નાં બ્રાઉન ટોપ મીલેટ થી આ ડિશ બનાવી છે. Disha Prashant Chavda -
સલાડ (Salad Recipe in Gujarati)
સલાડ એવી વસ્તુ છે જે તમે રોજ ઉપયોગ કરો છો. ઘણીવાર એવું થાય કે એક જ પ્રકાર ના શાકભાજી વાળું સલાડ ખાઇ ને કંટાળો આવે ત્યારે તેમાં અલગ ડ્રેસિંગ કરી ને એડ કરવાથી અલગ ટેસ્ટ મળી રહે છે. Disha Prashant Chavda -
ગાર્લિક એન્ડ હબ્સ સ્પગેટી (Garlic and herbs spaghetti recipe)
બાળકો ને પસંદ આવે તેવી અને જલ્દી થી બની જાય તેવી રેસીપી. Disha Prashant Chavda -
હેલ્ધી ગાર્લિક ઓટ્સ (Healthy Garlic Oats Recipe in Gujarati)
ઓટ્સ એ ખૂબ પૌષ્ટિક છે. અલગ અલગ પ્રકારે બનાવી ને ખાવાથી અલગ અલગ ટેસ્ટ મળે છે. અહીંયા છાશ અને લસણના ઉપયોગ થી ઓટ્સ બનાવ્યા છે. Disha Prashant Chavda -
પનીર મસાલા પુલાવ (બ્રાઉન રાઈસ)
આજે આપણે બનાવીશું પનીર મસાલા પુલાવ આ પુલાવ આપણે બ્રાઉન રાઈસ થી બનાવીશું. આ રેસિપી હેલ્ધી છે અને weight loss માં પણ મદદ કરે છે. આમાં પનીર છે જેમાં પ્રોટીનની માત્રા ખૂબ જ સારી માત્રામાં હોય છે અને બ્રાઉન રાઈસ છે જેમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ હોય છે. આ બંને weight loss માં મદદ કરે છે અને સાથે સાથે એકદમ હેલ્ધી પણ છે. તો ચાલો આજે પનીર મસાલા પુલાવ ની રેસિપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ4 Nayana Pandya -
બ્રાઉન રાઈસ (Brown Rice Recipe In Gujarati)
#AM2બ્રાઉન રાઈસ ના તો ફાયદા બહુ જ છે. આપણે બાસમતી ચોખા ખાઈએ છે તે પચવા માં ભારે છે જયારે બ્રાઉન રાઈસ હલકા છે અને તેમાં ફાયબર બહુ છે સાથે સાથે વજન ઓછું કરવા માં બહુ ઉપયોગી છે. ડાયાબિટીસ દર્દી માટે તો બહુ જ ઉપયોગી છે. નાના બાળકો માટે પણ ફાયદાકારક છે તે ખવડાવા થી ગેસ થતો નથી અને તાકાત આપે છે. પણ બ્રાઉન રાઈસ એકલા બાફી ને ખાવા થી ટેસ્ટી લાગતા નથી પણ આ રીતે બનાવા થી ટેસ્ટી લાગે છે. Arpita Shah -
બ્રાઉન રાઇસ પુલાવ (Brown Rice Pulao Recipe In Gujarati)
#GA4#Week8 આ રેસિપી લો કેલરી છે.બ્રાઉન રાઈસ માં કાર્બોહાઈડ્રેટ ઓછો હોય છે.વેટ લોસ માટે સારી રેસિપી છે. satnamkaur khanuja -
હેલ્ધી બ્રાઉન રાઈસ(browan rice recipe in gujarati)
#સુપરશેફ#વીક -૪#ટેસ્ટી અને હેલ્ધી બ્રાઉન રાઈસ#માઇઇબુક#પોસ્ટ -૨૧ Rubina Virani -
-
એક્ઝોટીક વેજ રાઈસ (Exotic Veg Rice Recipe In Gujarati)
હેલ્થી અને ટેસ્ટી રેસીપી. અહીંયા મે ઘણા બધા વેજીટેબલ નો ઉપયોગ કરી ને રાઈસ બનાવ્યા છે અને ખાસ કોઈ મસાલા નો ઉપયોગ કર્યો નથી. Disha Prashant Chavda -
લબેનીસ પ્લેટર
#CTદુબઈ એક મિડલઈસ્ટ સિટી છે. જ્યાં લબેનિસ ફૂડ ખૂબ જ જાણીતું છે. હું આમ તો બરોડા થી છું. પણ અહી દુબઈ માં મને ૧૩ વર્ષ થઈ ગયા તો આજે હું તમારી સાથે મિડલ ઈસ્ટ ની સ્પેશ્યલ વાનગી હમૂસ ખબૂસ, ચીઝ મનાખીસ, ઝાતર, ફલાફીલ અને સ્પેશ્યલ સલાડ ફટુશ લઈ ની રેસીપી લઈ ને આવી છું. જે ખાવા માં ખૂબ જ ટેસ્ટી અને પૌષ્ટીક છે. હમુસ એ સફેદ ચણા માંથી બને છે જે પ્રોટીન થી ભરપૂર છે. ઝતર નો મસાલો સફેદ તલ, મિક્સ હરબ અને ઓરેગાનો માંથી બને છે. ફલાફિલ ડીપ ફ્રાય અથવા તો શલ્લો ફ્રાય પણ થઈ શકે છે. Komal Doshi -
પ્લેટર વિથ તવા પનીર
#પનીરપનીરની કોમ્પિટિશન માટેની રેસીપી માં મને થયું કે પનીરને મેરીનેટ કરવું એના કરતા પનીરમાં જ ફ્લેવર કરીએ તો..... આમ આ રેસીપી ઉદ ભવી. Sonal Karia -
થાઈ બ્રાઉન રાઈસ (Thai Brown Rice Recipe in Gujarati)
હેલ્થી અને ફ્યુઝન રેસીપી. Disha Prashant Chavda -
બ્રાઉન રાઈસ મસાલા બિરયાની (Brown Rice Masla Biryani Recipe In Gujarati)
#Cookped india#cookpedgujaratiબ્રાઉન રાઈસ હેલ્થ માટે બહુ જ સારા છે અને વેઇટ લોસમાં પણ કામ આવે છે Hinal Dattani -
ગાર્લીક પીઝા (Garlic Pizza Recipe in Gujarati)
આ પીઝા માં મે ગાર્લિક બટર લગાવી રેડી કર્યો છે. જેના લીધે ખૂબ સરસ ફ્લેવર આવી છે. ટોપિંગ વધારે કરી શકાય છે. Disha Prashant Chavda -
બ્રાઉન રાઈસ પુલાવ
#brown rice#healthy#cookpadindia# cookpadgujarati બ્રાઉન રાઈસ એક હોલ ગ્રેન છે.તે ઓબેસિટી,ડાયાબીટીસ,ડાયઝેશન અને હાર્ટ માટે ખૂબ જ સારા છે.તેમાં મેંગેનીઝ,આયર્ન,ઝીંક,ફોસ્ફરસ અને કેલ્શિયમ પણ ભરપૂર માત્રા માં હોય છે. Alpa Pandya -
ગ્રીલ્ડ રેન્ચ પોટેટોસ
# GA4# Week 15અમારા ઘર માં બધા ને બટાકા બહુ ભાવે છે બાફેલા,બેક કરેલા,ગ્રિલ કરેલા એટલે મેં આજે અલગ ડ્રેસિંગ કરી ને બનાવ્યા . બહુ જ ડિલિશિયસ અને ટેમ્પટિંગ લાગે છે. Alpa Pandya -
સોફ્ટ અને હેલ્થી મુંગ દાળ મસાલા ઈડલી (Moong dal Idli recipe)
જ્યારે તે હેલ્ધી ખાવું હોય ત્યારે બહુ સારું ઓપ્શન છે. Full of protein રેસીપી છે. ગાર્લિક એમાં એક અલગ જ ફ્લેવર આપે છે. Disha Prashant Chavda -
હબૅસ્ રાઈસ (Herb Rice Recipe in Gujarati)
#GA4#WEEK15#HERBAL#COOKPADGUJARATI#COOKPADINDIA જુદા જુદા હબૅસ્ ની પોતાની જ ફ્લેવર ખુબ જ સરસ હોય છે અને તેને બટર જોડે કી જોડે સાંતળીને તને સાથે વાનગી તૈયાર કરવામાં આવે તે વાનગીમાંથી આ બધા હબૅસ્ સુગંધ ખુબ જ સરસ આવે છે. અહિ મિક્સ હબૅસ્ સાથે બ્રાઉન રાઈસ જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે, ડાયાબિટીસ, બી.પી., કોલેસ્ટ્રોલ વગેરે તકલીફોમાં ફાયદાકારક છે તેની સાથે કોમ્બિનેશન કરીને વાનગી તૈયાર કરી છે. Shweta Shah -
ટબુલેહ સલાડ (Tabbouleh Salad recipe in Gujarati)
ટબુલેહ મિડલ ઇસ્ટર્ન સલાડ છે. જેમાં ઘઉં નાં ફાડા વેજીટેબલ અને પાર્સલી નો ઉપયોગ થાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે આ સલાડ. ઘઉં ના ફાડા ને એમાં પલાળી ને વાપરવામાં આવે છે. તેને કુક કરવાના નથી હોતા. Disha Prashant Chavda -
બ્રાઉન રાઈસ બિરયાની / પુલાવ
#સુપરશેફ4સ્વાદિષ્ટ બિરયાની/ પુલાવ, પરંપરાગત રીતે બાસમતી ચોખા માં બનાવવા આવે છે. મેં બ્રાઉન રાઈસ સાથે બનાવી ને પ્રયાસ કર્યો છે. બહુ સ્વાદિષ્ટ બન્યું છે. Jasmin Motta _ #BeingMotta -
ટેબુલી/ ટબુલેહ (Tabouli/ Tabbouleh recipe in Gujarati)
ટેબુલી /ટબુલેહ મિડલ ઇસ્ટર્ન વેજિટેરિયન સલાડ નો પ્રકાર છે જે ઘઉંના ફાડા માંથી બનાવવામાં આવે છે. ઘઉં ના ફાડા ને રાંધવામાં નથી આવતા પણ એને પોચા થઇ જાય ત્યાં સુધી પાણીમાં પલાળવામાં આવે છે. ઘઉંના ફાડા માં ફુદીનાનુ ડ્રેસિંગ રેડી એમાં ટામેટા, કાકડી અને પાર્સલી ઉમેરવામાં આવે છે. આ એકદમ રિફ્રેશિંગ અને હેલ્ધી સલાડ છે. spicequeen -
ટોમેટો ચીઝ સ્પગેટી (Tomato Cheese Spaghetti Recipe in Gujarati)
બાળકો ને પસંદ આવે તેવી ક્વિક એન્ડ ઇઝી રેસીપી. Disha Prashant Chavda -
બ્રાઉન રાઈસ પુલાવ (Brown Rice Pulao Recipe In Gujarati)
બ્રાઉન રાઈસ એ કોઇપણ જાતના પ્રોસેસ કર્યા પેહલાના ચોખા હોય છે જે ખાવામાં ખૂબજ હેલ્ધી હોય છે. ડાયાિટીસના દર્દીઓ માટે આ ચોખા ખૂબજ ફાયદાકારક છે. Vaishakhi Vyas -
ચણા મસાલા
લંચ માં બ્રાઉન ચણા અને રાઈસ પાપડ બનાવી દીધા..રસાવાળા ચણા હોય એટલે રાઈસ સાથે પરફેક્ટ કોમ્બિનેશન.. Sangita Vyas -
હમ્મસ (Hummus Recipe In Gujarati)
આમ તો હું અમદાવાદ થી પણ વર્ષોથી UAE માં વસેલા આમ જોવા જાવ તો વેજ માં બહુ બધી ફેમસ છે જેમકે ફલાફલ હમસ ખબૂસ ફલાફલ સેન્ડવીચ આજે મેં અહીંયા hummus ની રેસિપી મૂકી છે જે ખુબ જ હેલ્ધી છે નહિ જલ્દી પણ બની જાય છે. બ્રેકફાસ્ટ લંચ કે ડિનરમાં સર્વ કરી શકાયને ઉનાળા માટે એકદમ યોગ્ય છે.#CT jigna shah -
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ (Brown Rice Vegetable Pulao Recipe In Gujarati)
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ એક હેલ્ધી રેસિપી છે. આ પુલાવ વજન ઉતારવામાં ખુબજ મદદરૂપ થાય છે. આ પુલાવ દહીના રાયતા અને પાપડ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM2 Nayana Pandya -
બ્રાઉન રાઈસ પુલાવ (Brown Rice Pulao Recipe In Gujarati)
#GA4#Week19 હેલો ફ્રેન્ડ્સ,. અત્યારે હાલની શિયાળાની સિઝનમાં અનેક જાતના શાકભાજી કુદરત તરફથી મળે છે. જેનો આપણે ભરપૂર માત્રામાં ઉપયોગ કરે છે. અને તેમાં પણ જો સાંજે કઈ હળવું અને ગરમાગરમ ખાવું હોય તો મિક્સ વેજીટેબલ બ્રાઉન રાઈસ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi
More Recipes
- સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
- ફ્રેશ બેસિલ કોર્ન ટોમેટો સૂપ વિથ ચીઝ (Fresh Besil Corn Tomato Soup With Cheese Recipe In Gujarati)
- કાચા કેળા નું શાક (Kacha Kela Shak Recipe In Gujarati)
- ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
- સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ટિપ્પણીઓ (9)