ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)

jigna shah
jigna shah @jigna_2701

ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
2 સર્વિંગ્સ
  1. 500 ગ્રામઈડલી ખીરું
  2. 1નાની ડુંગળી ચોપ કરેલ
  3. 1ટામેટું ચોપ કરેલું
  4. 1લીલું મરચું ચોપ કરેલું
  5. તેલ અથવા બટર ઉત્તપમ શેકવા
  6. ચટણી બનાવવા
  7. 3 ચમચીદાળિયા
  8. મીઠું સ્વાદાનુસાર
  9. 5/6મીઠો લીમડો
  10. 2લીલા મરચા
  11. 1 ચમચીખાંડ (ઓપ્શનલ)
  12. 2 ચમચીદહીં
  13. 1/2 કપ નારિયેળ નું છીણ
  14. વઘાર માટે
  15. 2 ચમચીતેલ
  16. 1/4 ચમચી રાઈ
  17. 3/4મીઠા લીમડા ના પાન

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌ પહેલા ચટણી નો સામાન ભેગો કરી ચટણી બનાવવી. પછી વઘારીયા માં તેલ મૂકી રાઈ અને કરી પત્તા નો વઘાર કરવો

  2. 2

    ડુંગળી ટામેટા અને મરચા ઝીણા સમારી લેવા

  3. 3

    હવે તવી ગરમ કરવા મૂકી તેલ મૂકી ખીરું પાથરવું ને ઉપરથી વેજીટેબલ નાખવા ની બાજુ ચડી જાય એટલે ફેરવી બીજી બાજુ શેકવું.

  4. 4

    ને ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
jigna shah
jigna shah @jigna_2701
પર

Similar Recipes