ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)

Krishna Soni
Krishna Soni @cook_26321751

ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
4 સર્વિંગ્સ
  1. 1 નાની વાટકીલીલી કોથમીર સમારેલી
  2. 1 નાની વાટકીફુદિનો સમારેલો
  3. 1આદુ નો કટકો સમારેલો
  4. 1 વાટકીટોપરો સમારલો
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 1 ચમચીખાંડ
  7. 1 નંગલીંબુ
  8. 1 ચમચીજીરૂ
  9. 1 નાની વાટકીમગફળી
  10. 1 નાની વાટકીદહીં
  11. પાણી જરૂર મુજબ
  12. સર્વ માટે - ભજિયા

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    ઉપર ના બધાજ ઘટકો એક બાઉલમાં લઇ મિક્સ કરવા.

  2. 2

    મિક્સર ના જાર મા ઘટકો એડ કરી ગ્રાઇન્ડ કરવા.

  3. 3

    મિક્સર ની સ્વિચ ઓફ કરી જાર નો ઢાકડો ખોલી ચમચી થી હલાવવું.

  4. 4

    તો તૈયાર છે ગ્રીન ચટણી.

  5. 5

    ગ્રીન ચટણી ને સર્વિંગ પ્લેટ મા કાઢી સર્વ કર્યા છે. ટેસ્ટી😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Soni
Krishna Soni @cook_26321751
પર

ટિપ્પણીઓ

Similar Recipes