પ્રોટીન ચટણી (Protein Chutney Recipe In Gujarati)

Bhavisha Hirapara
Bhavisha Hirapara @cook_23808072
Ahmedabad

#RC
કોથમીર ખુબ જ ગુણકારી હોય છે, તો એની દાંડી ને ફ્રેન્કી તો ના જ દેવાય ને!!તો મે દાંડી, શીંગદાણા, દાળીયા સાથે મિક્સ કરી ને ચટણી બનાવી છે,બંને પ્રોટીન ના વિકલ્પ એટલે જ આ ચટણી ને પ્રોટીન ચટણી એવું નામ આપ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
  1. 1 કપકોથમીર ની દાંડી
  2. ૨ ચમચીસમારેલી કોથમીર
  3. મરચાં
  4. ૧/૪ કપશીંગદાણા
  5. ૧/૪ કપદાળીયા
  6. લીંબુ
  7. ૧ ઇંચઆદુ નો ટુકડો
  8. ૧/૪ ચમચીજીરુ
  9. ૧ ચમચીખાંડ
  10. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    બધી જ સામગ્રી સમારી ને મિક્સર જાર મા લઇ જરુર મુજબ પાણી ઉમેરી પીસી લો.લસણ ખાતા હોય તો ૨-૩ કળી લસણ ઉમેરી શકાય.

  2. 2

    પસંદ મુજબ પાતળી કે ઘટ્ટ ચટણી કરી શકાય- આ ચટણી ઇડલી,ઢોકળા કે સેન્ડવિચ મા પણ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavisha Hirapara
Bhavisha Hirapara @cook_23808072
પર
Ahmedabad
I am a Homoeopathic doctor who loves to cook and foodie, always want something new is n menu. But as being a Doctor i always look for healthy alternative ingredients into routine recipes,, I have my own youtube channel - Twist in kitchen where I also share recipe with healthy TWIST -that’s y my channel name- I share written recipe here but if you want it in detailed then visit my channel also.
વધુ વાંચો

Similar Recipes