ચટણી (chutney Recipe in Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1

ચોળાફળી ની અસલી મજા એની ચટણી હોય તો જ આવે...દિવાળી માં માણો ચટાકેદાર ચોરાફળી અને ચટણી...
#cookpadindia
#cookpadgujarati

ચટણી (chutney Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

ચોળાફળી ની અસલી મજા એની ચટણી હોય તો જ આવે...દિવાળી માં માણો ચટાકેદાર ચોરાફળી અને ચટણી...
#cookpadindia
#cookpadgujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 mins.
4 servings
  1. 500મીલી છાશ
  2. 4 tspબેસન
  3. 1 કપફુદીનો
  4. 1/2 કપકોથમીર
  5. લીલા મરચાં
  6. મીઠું
  7. હિંગ
  8. ચપટીહળદર
  9. ચપટીલીંબુ નાં ફૂલ
  10. તેલ
  11. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 mins.
  1. 1

    કોથમીર, ફુદીનો અને લીલા મરચાં ની પેસ્ટ બનાવી લો. છાશ માં બેસન ઉમેરી એકરસ કરી લો.

  2. 2

    એક કઢાઈ માં તેલ લઇ એમાં બનાવેલ પેસ્ટ ને સાંતળી લો.

  3. 3

    પછી એમાં છાશ ઉમેરો અને એમાં મીઠું, હિંગ, હળદર ઉમેરી એકરસ કરો. 5 થી 10 મિનીટ માટે ઉકળવા દો જ્યાં સુધી ઘટ્ટ થઈ જાય.

  4. 4

    ચોળાફળી ને તળી ચટણી સાથે સર્વ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Gaurav Suthar
પર

Similar Recipes