રાંધવાની સૂચનાઓ
- 1
સતું નો પાઉડર બનાવા માટે ચણા ને 5-6કલાક પલાળી પાણી નિતારી 3 કલાક પવન માં સુકવી દો. ચણા ને ધીમી આંચે 15 -20 મિનિટ માટે શેકી લો.થોડા ઠંડા થઈ પીસી ને પાઉડર તૈયાર કરી લો.
- 2
શીંગદાણા ને સેકી ફોતરાં કાઢી પીસી ને પાઉડર તૈયાર કરો. ટોપરા નું છીણ,તલ અને ડ્રાયફ્રુટ ને પણ પીસી ને પાઉડર રેડી કરી લો.
- 3
કઢાઈ માં ઘી મૂકી ગોળ એડ કરો.ગોળ મેલ્ટ થાય તેટલે બધા પાઉડર એક પછી એક એડ ખરી મીક્સ કરી લો.ઇલાયચી પાઉડર એડ મિક્સ કરી લો.
- 4
ઠંડુ થાય એટલે લડડુ વાળી બદામ થી ગાર્નિશ કરી હેલ્થી લડડુ નો આનંદ લો.
Similar Recipes
-
સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#GCRઆ લાડુ મે @cook_25887457 bhavini kotak માંથી શીખ્યા છે. Krishna Joshi -
-
-
-
સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#EBweek11સત્તુ એ ખૂબ જ પૌષ્ટિક હોય છે. પ્રોટીન નો સૌ થી સારો અને સસ્તો સ્ત્રોત છે. અહીં મેં સત્તુ ના લાડુ બનાવ્યાં છે જે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. Jyoti Joshi -
-
સતુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#EBWeek11સતુ મુખત્વે પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ ધરાવે છે... સતુ પાઉડર બજાર માં તૈયાર મળે છે તેમજ દાળિયા ને પીસી ને ઘરે પણ બને છે...તેમાં થી સતુ પાક, ને ડ્રિંક્સ પણ બનાવી શકાય છે. KALPA -
-
સત્તુ કોપરા ના લાડુ (Sattu Kopra Ladoo Recipe In Gujarati)
#EB#week11ઉત્તર પ્રદેશ,બિહાર નું લોકપ્રિય સત્તુ આમ તો ગુજરાત માં એનું ઓછું ચલણ, પણ હવે તો ઘણા ના ઘરો માં સત્તુ ની રેસિપી બનતી હોય છે.. Sangita Vyas -
-
સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#EB#WeeK11તીજ નાં વ્રત સ્પેશિયલ લાડુ.🙏🙏 Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
-
-
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
#EB#week11 સત્તુ નો લોટ ખુબજ પોષ્ટિક અને તંદુરસ્તી વધારનારો છે.તેની સાથે ગોળ અને ચોક્ખું ઘી પણ હેલ્થ માટે ઉત્તમ છે.મે અહીંયા સત્તુ અને ધઉં નાં લોટ ની સુખડી બનાવી છે. Varsha Dave -
અખરોટ ના પ્રોટીન લાડુ (Walnut Ladoo Recipe In Gujarati)
આ રેસીપી મે first time બનાવી છેમને પ્રેરણા cookpad માથી મળી રહી છેઆ મારા Child અને મારા father માટે બનાવી છે Smit Komal Shah -
સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#Guess the word#cooksnap Chhallangeઆ રેસિપી આપણા કુકપેડઓથર શ્રી ભાવિની kotak જીની રેસીપી ફોલો કરો અને થોડાક ફેરફાર કરીને બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બની છે થેન્ક્યુ ભાવિનીબેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
-
સત્તુ ના ઇન્સ્ટન્ટ લાડુ (Sattu Instant Ladoo Recipe In Gujarati)
#Eb#week11આ ઇન્સંટ લાડુ મે શેકેલા ચણા માંથી બનાવ્યા છે જે સત્તુ પાઉડર કહેવાય છે નાના બાળકોને આપવાથી ખૂબ જ સારું પોષણ મળે છે જલ્દી બની જાય છે એટલે વારંવાર બનાવુ છુંજે ઓરીજીનાલ સત્તુ ના લાડુ કરતા જુદા છે પણ બહુ સરસ બને છે અભિપ્રાય જરૂર થી જણાવશો Jyotika Joshi -
-
ડ્રાય ફ્રુટસ લાડુ
#SJR#SFR#RB20 #week20#cookpadgujrati જન્માષ્ટમી પર ડ્રાય ફ્રુટસ લાડુ પ્રસાદ રૂપે બનાવી શકાય છે અને તેને બનાવવા ખૂબ જ સરળ છે અને તે જલ્દી બની જાય છે અને તે વ્રત કે ઉપવાસ માં પણ ખાઈ શકાય છે આ લાડુ નાના મોટા સૌને ખાવા ગમશે Harsha Solanki -
-
-
સતુ લાડુ (Sattu ladoo recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર્સ#લોટ#પોસ્ટ2સતુ, એ શેકેલા ચણા માંથી બનતો લોટ છે જેનો વપરાશ બિહાર, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ માં વધુ થાય છે. પ્રોટીન થી ભરપૂર સતુ નું શરબત બહુ પ્રખ્યાત છે સાથે સાથે ગરમી માં ઠંડક પણ આપે છે. "ગરીબો ના પ્રોટીન" તરીકે ઓળખાતા આ લોટ માંથી શરબત સિવાય પરાઠા, કચોરી, લાડુ જેવી ઘણી વાનગી બને છે.સતુ ના લાડુ ,તિજ માતા ના તહેવાર અને પૂજા માં ખાસ બને છે જે બહુ જલ્દી તથા ઓછા ઘટક થી બની જાય છે. Deepa Rupani -
સત્તુ ના લાડુ (Sattu Ladu Recipe In Gujarati)
#EB#week11શેકેલા ચણા અને દાળિયા માંથી જે પાઉડર બને છે તેને સત્તુ નો લોટ કહે છે. સત્તુ માં ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન અને ન્યુટ્રીશન હોય છે અને ખૂબ જ હેલ્ધી હોય છે. સત્તું માંથી ઘણી બધી વાનગી બને છે જેમકે સુખડી, લાડુ, પૂરી, પરાઠા બીજું ઘણું બધું બને છે. સત્તું ના લોટ નો ઉપયોગ બિહારમાં વધારે પ્રમાણમાં થાય છે. Parul Patel -
-
સત્તુ નાં લાડુ(sattu laddu recipe in Gujarati)
#GA4#WEEK15#Jaggery#Post1સત્તુ નાં લાડુ મા ફુલ પ્રોટીન મળે છે તેમાં પીસેલી ખાંડ નાંખીને બનાવવાય છે પરંતુ મેં હેલ્ધી વર્ઝન બનાવ્યું છે ગોળ નાખીને એવું કહેવાય છે કે જેમને વજન ઉતારવું હોય તેમના માટે આ આ લાડુ એકદમ પરફેક્ટ છે. Manisha Hathi -
સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#EB#WEEK11સત્તુ કઠોળ તેમજ અનાજ માથી બનાવવામાં આવે છે. મોટાભાગે શેકેલા ચણામાંથી બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ ઉત્તર ભારતમાં વધારે પ્રમાણમાં કરવામા આવે છે. મેં શેકેલા ચણામાથી બનેલ સત્તુનો ઉપયોગ કરી લાડું બનાવ્યા છે.સત્તુમાથી બહોળા પ્રમાણમાં પ્રોટીન મળે છે અને શરીરને તાકાત તેમજ સ્ફૂર્તિ આપેછે. Ankita Tank Parmar -
સત્તુ ના ડ્રાયફ્રુટસ લાડુ (Sattu Dryfruits Ladoo Recipe In Gujarati)
#EBWeek11સત્તુ તો પૌષ્ટીક છે પણ જો તેમાં ભરપૂર માત્રામાં ડ્રાય ફ્રુટસ ઉમેરવા માં આવે તો સોનાં માં સુગંધ ભળે Pinal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15307847
ટિપ્પણીઓ (14)