શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)

Amy j
Amy j @cook_amy9476

શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30-35 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 1 કપપનીર
  2. 3-4ટામેટાં
  3. 3ડુંગળી
  4. 1 ચમચીઆદુ લસણ પેસ્ટ
  5. 1 ચમચીધાણા
  6. 1 ચમચીરાઈજીરૂ
  7. 4 ચમચીતેલ
  8. 1/3 ચમચીપનીર ટીકા મસાલો
  9. 1 ચમચીબટર
  10. 1 ચમચીધાણાજીરૂ
  11. ચપટીહિંગ
  12. 2તમાલ પત્ર
  13. 1તજ
  14. 2-3લવિંગ
  15. 2 ચમચીલાલ મરચું
  16. સ્વાદ મુજબ મીઠું,ખાંડ

રાંધવાની સૂચનાઓ

30-35 મિનિટ
  1. 1

    સૌ પહેલાં તેલ માં રાઈ જીરું ને બધાં નો વઘાર કરી તેમાં ડુંગળી સ્લાઈસ ને સાતલી ને એમાં ટામેટાં,આદુની પેસ્ટ બધો મસાલો એડ કરી સાંતળી લો

  2. 2

    ઠંડુ થાય એટલે એણે મિક્સી માં ક્રશ કરી પેસ્ટ બનાવી લો.

  3. 3

    ત્યારબાદ પેન માં બટર ગરમ કરી એમાં તજ,લવિંગ નાખી ને એમાં પેસ્ટ એડ કરી ને ફ્રાઈ થવા દો.થોડીવાર રહી એમાં પનીર ના ટુકડાં એડ કરી મિક્સ કરો.

  4. 4

    પછી એ થોડીવાર ગરમ થાય એટલે એમાં પનીર ખમણી ને સ્પ્રેડ કરી ને ફરી મિક્સ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amy j
Amy j @cook_amy9476
પર

Similar Recipes