ગ્વાકામોલ (Guacamole Recipe In Gujarati)

Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @riddhikamani

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૨ લોકો માટે
  1. આવાકાડો
  2. ટામેટું જીણું સમારેલું
  3. ડુંગળી જીણી સમારેલી
  4. લીલી ડુંગળી
  5. ૩ ચમચીલીલું લસણ
  6. ૧ ચમચીલીંબુનો રસ
  7. મીઠું સ્વાદ મુજબ
  8. કોથમીર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    આવાકાડો ને બીજ કાઢી કાંટા ચમચી થી મેસ કરી લેવું.

  2. 2

    બાકી ની બધી જ વસ્તુઓ બરાબર હલાવી લો. ૩૦ મિનિટ ઠંડુ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @riddhikamani
પર

Similar Recipes