મેગી (Maggi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં પાણી ગરમ કરો તેમાં એક મેગી પેકેટ નાખી મેગી મસાલો નાખી મિક્સ કરી 5-7મિનિટ બાફવા દો
- 2
પછી મેગી બફાઈ જાય એટલે એક બાઉલમાં કાઢી લો પછી એજ પેનમાં તેલ ગરમ કરો તેમાં લીલા જીણા સમારેલા મરચા નાખી સાંતળી લો પછી તેમાં જીણી સમારેલી ડુંગળી અને ટામેટા નાખી સાંતળી લો પછી તેમાં મીઠુ મરચું હળદર ધાણાજીરું પાઉડર ગરમ મસાલો નાખી મિક્સ કરી લો અને થોડીવાર ચડવા દો પછી તેમાં બાફેલી મેગી નાખી મિક્સ કરી થોડીવાર રાખો થઇ જાય એટલે એક બાઉલમાં કાઢી સર્વ કરો આ રીતે બનાવશો તો ટેસ્ટ માં બહુ સરસ બને છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
ચોમાસા માં ભજિયમાં અલગ ટ્રાય કરવો હોય તો આ રેસીપી જરૂર ટ્રાય કરી શકાય. Chintal Kashiwala Shah -
-
મેગી મસાલા પુલાવ (Maggi masala pulav Recipe In Gujarati)
#GA4#Week8બાળકો ને મેગી તો ભાવે જ છે તો મને વિચાર આવ્યો કે જો હું મેગી મસાલા પુલાવ કેમ નહીં ભાવે તો મે આ વિચારીને આ રેસિપિ બનાવી છે Kirtee Vadgama -
આમલેટ વિથ મેગી (Omelet With Maggi Recipe In Gujarati)
#FM નાના-મોટા ને બધા ને ગમતી આઈટમ,મેગી તો નોર્મલ પણ બનાવી યે છે આજે કંઈક અલગ Vaishali Bauddh -
-
-
વેજ.મસાલા મેગી (Veg masala Maggi Recipe In Gujarati)
#ફટાફટ નાનાં મોટા બધાની ઓલ ટાઇમ ફેવરીટવેજ.મસાલા મેગી બનાવવામાં સરળ અને ટેસ્ટમાં બેસ્ટ તમે પણ જરૂર થી બનાવજો Bhavisha Manvar -
-
-
-
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
#EB#week9મેગી આમ તો અત્યારે નાના મોટા બધાને ભાવતી જ હોય છે. તેમા પણ વડી વરસાદની મોસમ હોય એટલે ભજીયા પહેલા યાદ આવે તો આજે રૂટીન મેગીમાંથી એક નવી ડીશ મેગીના ભજીયા બનાવ્યા બધાને ખૂબજ ભાવ્યા. Bindi Vora Majmudar -
મેગી પકોડા કરી (Maggi Pakoda Curry Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabપકોડા કરી તો આપને બનાવતા હોઈ જ પણ આજે મેગી નો ઉપયોગ કરી મેગી પકોડા કરી બનાવી જેને મેગી કોફતા કરી પણ કહી શકાય. Namrata sumit -
-
વેજ પાસ્તા ચીઝી મેગી (Veg Pasta Cheesy Maggi Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab#Coopadgujrati#CookpadIndia Janki K Mer -
-
-
વેજિટેબલ મસાલા મેગી (ઇન્સ્ટન્ટ ફૂડ)(Vegetable Masala Maggi Recipe In Gujarati)
#૧૫ મિનિટ#ફટાફટમેગી દરેક બાળકો ની મનપસંદ હોય છે. પણ એકલી મેગી કરતા જો તમે આ વેજિટેબલ મેગી કરી ને બાળકો ને આપશો તે ખૂબ સારું રેહસે. અને આ મેગી એકદમ હેલ્થ માટે સારી રહે. તમે પણ જરૂર બનાવો. Uma Buch -
-
દૂધી નો ઓળો (Dudhi Olo Recipe in Gujarati)
#KS1રીંગણ નો ઓળો તો બધા ને ભાવતો હોઈ છે હવે આ દૂધી નો ઓળો ટ્રાય કરો બવ જ મસ્ત બને છે તો તમે પણ બનાવજો charmi jobanputra -
-
ક્રન્ચી અને ટેસ્ટી મેગી ભેળ/ ચાટ (Maggi bhel Chaat Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Rekha Ramchandani -
-
-
પનીર ગ્રીલ સેન્ડવિચ (paneer grill sandwich in Gujarati)
#goldenapron3 # week 24(ગ્રીલ) #માઇઇબુક #પોસ્ટ 14 Dhara Raychura Vithlani -
-
મેગી ચીઝી ટીક્કી (Maggi Cheesy Tikki Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab હું નાની હતી ત્યાર થી મેગી ખાવ છું મેગી એ સૌ ને ભાવે અને એમાં હવે તો અલગ અલગ પ્રકાર ના ટેસ્ટ પણ આવે 6 અને જ્યારે ભૂખ લાગે ખાવાનું મન થાય એટલે જલ્દી મેગી યાદ આવે. Amy j -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13573102
ટિપ્પણીઓ