પાલક નો જ્યૂસ (Palak Juice Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 1 ઝૂડી પાલક
  2. 2નાના ટુકડા આદુ
  3. 1લીંબુ નો રસ
  4. 1/2 ટી સ્પૂનસંચળ
  5. 1 કપપાણી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાલક ને ધોઈ લેવી.

  2. 2

    પછી મિક્સર જાર માં પાલક, પાણી
    આદુ લીંબુ નો રસ ઉમેરી ને ક્રશ કરી લેવું.

  3. 3

    પછી ગ્લાસ માં સર્વ કરી સંચળ ઉમેરી
    સર્વ કરવું.તૈયાર છે પાલક નો જ્યૂસ.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Chauhan ( The 🏡 Chef )
પર

Similar Recipes