પાલક કોથમીર નું જ્યૂસ (Palak Kothmir Juice Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
#BR
#cookpadindia
#cookpasgujarati
ઇન્સ્ટન્ટ એનર્જી બૂસ્ટર જ્યૂસ🥤
પાલક કોથમીર નું જ્યૂસ (Palak Kothmir Juice Recipe In Gujarati)
#BR
#cookpadindia
#cookpasgujarati
ઇન્સ્ટન્ટ એનર્જી બૂસ્ટર જ્યૂસ🥤
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક અને કોથમીર ને કુણી દાંડી સાથે કાપી ને ધોઈ લો.હવે તેને રફ્લી સમારી લો.આદુ અને આમળા ને સમારી લેવા.
- 2
હવે બધું જ્યૂસ ની જાર માં લઇ લીંબુ નો રસ, મરી,સંચળ અને મધ ઉમેરી દો. લીંબુ અને મધ સ્વાદ મુજબ વધુ ઓછું કરી શકાય.
- 3
હવે ½ ગ્લાસ પાણી ઉમેરી બધું ગ્રાઇન્ડ કરી લેવું. તૈયાર જ્યૂસ ને ગાળી ને જરૂરિયાત અનુસાર પાણી ઉમેરવું.
- 4
તૈયાર છે પાલક કોથમીર નું જ્યૂસ..ગ્લાસ માં ભરી લીંબુ ની સ્લાઈસ થી ગાર્નિશ કરીને સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આમળા નું જ્યૂસ (Aamla Juice Recipe In Gujarati)
#winterseason#cookpadgujrati#cookpadindiaઅત્યારે આમળાની સીઝન ભરપૂર ચાલી રહી છે ..આમળા પેટ, વાળ ,સ્કિન બધા માટે ગુણકારી છે ..તેમાં અનેક તત્વો મળી રહે છે ..વિટામિન સી અને ફાઇબર .,એન્ટી ઓક્સિડન્ટ થી ભરપુર.. Keshma Raichura -
-
આમળા પાલક નું જ્યુસ(Amla palak juice recipe in gujarati)
#GA4#Week11આ જ્યૂસ વિટામિન A C થી ભરપૂર છે Zarna Patel Khirsaria -
આમળા લીલી હળદર નું જ્યુસ (Aamla Lili Haldar Juice Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujaratiઆમળા અને લીલી હળદર નું કોમ્બિનેશન સ્વાદ માં ખૂબ સરસ લાગે છે સાથે આરોગ્ય વર્ધક છે .આ જ્યૂસ પીવાથી વાત ,પિત અને કફ , અપચો ,ઓછી ભૂખ લાગવી જેવી સમસ્યા માં ફાયદો થાય છે.હળદર માં વિટામિન એ , બી, સી અને ફાઇબર ,આયરન,પોટેશિયમ અને ઝીંક નું પ્રમાણ ખૂબ રહેલું હોવાથી આયુર્વેદિક દ્રષ્ટિ એ આ બંને ખૂબ જ પોષક તત્વોથી ભરપૂર હોય છે. Keshma Raichura -
હર્બલ જ્યૂસ (Herbal Juice Recipe In Gujarati)
#GA4#week15#Herbalશિયાળા ની આવી ઠંડી માં સ્વાસ્થ્ય વર્ધક ખોરાક માં લીલા શાકભાજી અને ફળો નો ભરપૂર ઉપયોગ કરવો જોઈયે.આમળા,લીલી હળદર ,ફુદીનો ,લીંબુ,આદુ ,મધ આ બધુંએન્ટી ઓક્સિડન્ટ ,એન્ટી એજીંગ રૂપે કામ આવે છે .એ પણ અત્યારે ખૂબ જ આવે છે .મે આનો ઉપયોગ કરી ને ઇમ્યુનીતી બૂસ્ટર ડ્રીંક ,હર્બલ જ્યૂસ બનાવ્યું છે,આ જ્યૂસ કોલસ્ટ્ટ્રોલ ને કન્ટ્રોલ કરવામાં ,પાચન ક્રિયા માં,સ્કિન ની ચમક માટે ,વજન ઘટાડવામાં ખૂબ ઉપયોગી છે .આ બધી વસ્તુ ઓમાં વિટામિન સી , કૅલ્શિયમ ,ફાઇબર પણ સારા પ્રમાણ માં મળી રહે છે .રોજ સવારે પીવાથી ખૂબ જ ફાયદાકારક છે . Keshma Raichura -
આમળા જ્યુશ (Amla juice Recipe in Gujarati)
આમળા પોષકતત્ત્વ થી ભરપૂર છે અને ઇન્સ્ટન્ટ એનર્જી ડ્રિન્ક તરીકે આને લઇ શકો..વિટામિન C થી ભરપૂર અને કોરોના માં તો ખાસ પીવાય એવુ આ ડ્રિન્ક જરૂર થી ટ્રાય કરજો.. Aanal Avashiya Chhaya -
વોટરમેલન જ્યૂસ (Watermelon juice recipe in gujarati)
#cookpad#cookpadindia#cookpad_gujarati#NFR Parul Patel -
પાલક કોથમીર પકોડા (Palak Kothmir Pakora Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
ગ્રીન ડીટોક્ષ જ્યૂસ (Green Detox Juice Recipe In Gujarati)
#BR#MBR5#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
આમળાનું જ્યુસ (Amla Juice) Immunity booster juice
#MW1શિયાળો એટલે આમળાની ઋતુ. આમળામાં પૂરતા પ્રમાણમાં Vitamin-C હોય છે, જેથી તે વાળ, સ્કીન અને આંખોની રોશની માટે ફાયદાકારક છે તેમજ તે હિમોગ્લોબીન નું લેવલ તેમજ ઇમ્યુનિટી વધારવા માટે મદદરૂપ થાય છે, વળી ડાયાબિટીસ ના દર્દી માટે આમળા ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.આમળામાંથી જ્યુસ પણ બનાવીને શિયાળામાં રોજ સવારે પીવાથી દિવસ દરમિયાન પૂરતી એનર્જી મળી રહે છે. શિયાળાની ઋતુમાં નાના મોટા એમ સૌ કોઈએ દરરોજ એક આમળું ખાવું આરોગ્ય માટે સારું રહે છે. Kashmira Bhuva -
જામફળ નું જ્યૂસ (Guava Juice Recipe In Gujarati)
#cookpadindia#cookpad Gujarati#Jamfal Na juice Saroj Shah -
સરગવો નાં પાન નો જ્યૂસ (Saragva Paan Juice Recipe In Gujarati)
વજન ઉતારવા માં ઉત્તમ છે આ જ્યૂસ Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
ઓ બી સી જ્યૂસ (Orange Beet Carrot Juice Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujarati#immunityboosterઓ બી સી જ્યૂસ..ઓરેન્જ ,બીટ અને ગાજર માં ફૂલ ઇમ્યુનીટી સોર્સ હોય છે ,એટલે કે વિટામિન્સ ,મિનરલ્સ, આયરન અને ફાઇબર નો ખજાનો . Keshma Raichura -
-
નેચરલ બ્લૂ શરબત (Natural Blue Sharbat Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati#ફૂદીના#લીંબુ#અપરાજિતામારા ઘરે અપરાજિતા (કોયલ) ના ફૂલ અને ફુદીનો ઉગે છે તો એનો ભરપૂર માત્રામા અને યોગ્ય ઉપયોગ કરી લઉં છું .આ ફૂલ ના ફાયદા બધા જાણતા જ હશે .તો આ શરબત બનાવો અને પ્રકૃતિ નો આનંદ માણો. Keshma Raichura -
ક્રિમી પાલક સૂપ (Creamy Palak Soup Recipe In Gujarati)
#WK3#week3#cookpadindia#cookpadgujarati#homemade Keshma Raichura -
-
-
-
-
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati#sharbat#summer#ફુદીનોઉનાળા માં દરરોજ બપોરે શક્ય હોય તો આમ પન્ના પીવું જોઈએ .તેના થી શરીર ને લૂ લાગતી નથી .કાચી કેરી સાથે ફુદીનો ,જીરું નું કોમ્બિનેશન હોવાથી પાચનશક્તિ પણ સારી રહે છે . Keshma Raichura -
આમળા મીન્ટ મોઈતો (Aamla Mint Mojito Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#આમળા Keshma Raichura -
પાલક દુધી આમળાનું જ્યુસ (Palak Dudhi Amla Juice Recipe In Gujarati)
#હેલ્થીજયુસ#વેઇટલોસજયુસ Bhavisha Manvar -
એબીસી જ્યૂસ (ABC Juice Recipe In Gujarati)
#SJC#MBR3#cookpadindia#cookpadgujaeati એપલ બીટ ગાજર ના જ્યૂસ ને ABC juice પણ કહે છે सोनल जयेश सुथार -
પાલક કોથમીર નો સૂપ (Spinach Coriander Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
પાલક આમળા નું જ્યુસ (Palak Amla Juice Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16657479
ટિપ્પણીઓ (13)