આમળા પાલક નું જ્યુસ(Amla palak juice recipe in gujarati)

Zarna Patel Khirsaria @cook_17120822
આમળા પાલક નું જ્યુસ(Amla palak juice recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મિક્સચર જાર માં આમળા અને આદુ લો.એને થોડું પાણી નાખી પીસી લો.
- 2
ત્યાર બાદ એમાં સમારેલી પાલક ઉમેરો.
- 3
જરૂર મુજબ પાણી એડ કરી પીસી લો. પછી ગાળી લો. જરૂર મુજબ સંચળ લીંબુ એડ કરી મિક્સ કરો ત્યાર બાદ ગ્લાસ માં સર્વ કરો.
Similar Recipes
-
આમળા જ્યુશ (Amla juice Recipe in Gujarati)
આમળા પોષકતત્ત્વ થી ભરપૂર છે અને ઇન્સ્ટન્ટ એનર્જી ડ્રિન્ક તરીકે આને લઇ શકો..વિટામિન C થી ભરપૂર અને કોરોના માં તો ખાસ પીવાય એવુ આ ડ્રિન્ક જરૂર થી ટ્રાય કરજો.. Aanal Avashiya Chhaya -
આમળા જ્યુસ(Amla juice recipe in Gujarati)
#GA4#Week11#amla#postશિયાળા ની સીઝન મા આમળા પુષ્ક્ળ પ્રમાણ માં મળે છે આમળા માં વિટામિન c, આયર્ન અને કેલ્શ્યિમ ભરપૂર પ્રમાણ માં મળે છે જે આંખો, વાળ, સ્કિન તેમજ ડાઈજેશન માટે ખુબ જ સારા છે તો આમળા નો વિવિધ રીતે ઉપયોગ કરી લેવો. આમળા તાસીર માં ઠંડા અને સ્વાદ માં તૂરા હોય છે. આજે મેં આમળા નો જ્યુસ બનાવ્યો છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. Minaxi Rohit -
આમળા નું જ્યુસ (Amla Juice Recipe in Gujarati)
#GA4#Week11 મિત્રો તમે જાણો છો આબળા એક સુપર ગ્રીન ફૂડ તરીકે ઓળખાય છે આમળા એ આપણા માટે અમૃત સમાન ફ્ળ છે તેમાં વિટામિન C અને કેલ્સીયમ ભરપૂર માત્રા માં હોય છે આમ તો આમળા એ ઠંડા હોય પણ આજે હુ જે રીતે શરબત બનાવું છું તે રીતે બનાવાથી ખૂબ જ ફાયદો થશે આ શરબત 12 મહિના સુધી સારુ રહે છે તો ચાલો જોઈએ..... Hemali Rindani -
આમળા જ્યુસ(Amla juice recipe in Gujarati)
#GA4#week11#amala...આમળા ના ફાયદા તો આપણે જાણીએ જ છીએ એમાં ભરપૂર માત્રામાં વિટામિન સી અને આયર્ન હોય છે. આમળા વાળ ના ગ્રોથ માટે પણ ખૂબ જ અસરકારક છે. તેમજ કબજિયત માટે પણ ખૂબ જ અસરકારક ગણવા મા આવે છે. અને રોગપ્રિકારકશક્તિ માં પણ વધારો કરે છે આથી આજે મે આમળા નું જ્યુસ સાકાર, મધ, આદું, ફુદીના અને લીંબુ ઇમેરી ને બનાવ્યું છે. Payal Patel -
-
-
-
આમળા શરબત(amla sarbat in gujarati recipe)
#GA4#Week11#amlaઆમળા શિયાળા આવતા જ બધી જગ્યા એ મળી આવે છે...આમળા ના ગુણ તો બધા જાણે જ છે વિટામિન C થી ભરપૂર આમળા ખૂબ ગુણકારી હોઈ છે...આ શરબત ઝટપટ બની જાય છે અને બધા ને ભાવે પણ છે... KALPA -
આમળા નો જ્યૂસ(Amla Juice Recipe in Gujarati)
#GA4#week11#Amlaઆ જ્યૂસ રોજ સવારે એક ઘૂંટ પીવું. Mital Chag -
આમળા જૂયસ (Amla Juice Recipe in Gujarati)
#GA4#Week11વિટામીન C નાં ભંડાર એવાં આમળા આંખો,વાળ,સ્કીન માટે તો સારા છે જ એ ઉપરાંત મિનરલ્સ થી પણ ભરપૂર છે.શિયાળામાં આમળા નું સેવન ખૂબ જરૂરી છે. અહિ જે પઁચ ની રેસિપી આપી છે તે બહુ ઉપયોગી છે. Jigisha Modi -
આંબળા નું જ્યુસ(Amla juice recipe in Gujarati)
#GA4#Week11આંબળા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી અને હેલ્થી હોય છે..... તેમાં ભરપૂર વિટામિન C હોય છે...વળી, શિયાળા માં તો આંબળા ખાવાની મજા જ અલગ હોય છે.....તેનું જ્યૂસ પણ ખૂબ જ હેલ્થી છે તો ચાલો બનાવીએ આંબળા નું હેલ્થી જ્યૂસ.... Ruchi Kothari -
-
પાલક કોથમીર નું જ્યૂસ (Palak Kothmir Juice Recipe In Gujarati)
#BR#cookpadindia#cookpasgujaratiઇન્સ્ટન્ટ એનર્જી બૂસ્ટર જ્યૂસ🥤 Keshma Raichura -
પાલક આમળા નું જ્યુસ (Palak Amla Juice Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
આમળા જૂયસ (Amla Juice Recipe in Gujarati)
#GA4#week11#cookpadindia#cookpadgujratiશિયાળો ચાલુ થઈ ગયો છે. આપડી ઈમ્યૂન સિસ્ટમ વધારવા માટે આ જ્યૂસ રોજ ખાલી કોઠે પીવું ખુબ સારું છે. આ પીવા થી વાત,પિત્ત,કફ બધું જ નોર્મલ રહે છે.અને શરીર માં સ્ફૂર્તિ રહે છે .બનાવવા માં ખુબ જ સરળ છે.ટી ચાલો..... Hema Kamdar -
આમળા લીલી હળદર નું જ્યુસ (Aamla Lili Haldar Juice Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujaratiઆમળા અને લીલી હળદર નું કોમ્બિનેશન સ્વાદ માં ખૂબ સરસ લાગે છે સાથે આરોગ્ય વર્ધક છે .આ જ્યૂસ પીવાથી વાત ,પિત અને કફ , અપચો ,ઓછી ભૂખ લાગવી જેવી સમસ્યા માં ફાયદો થાય છે.હળદર માં વિટામિન એ , બી, સી અને ફાઇબર ,આયરન,પોટેશિયમ અને ઝીંક નું પ્રમાણ ખૂબ રહેલું હોવાથી આયુર્વેદિક દ્રષ્ટિ એ આ બંને ખૂબ જ પોષક તત્વોથી ભરપૂર હોય છે. Keshma Raichura -
-
-
-
-
-
ઈમ્યૂનિટી બૂસ્ટર આમળા જ્યુસ (Amla juice recipe in gujarati)
#GA4#Week11#Amlaઆમળા best immunity booster છે. આમળા માં પુષ્કળ પ્રમાણમાં vitamin C રહેલું હોવાથી એ આપણા વાળ અને સ્કિન માટે ખુબ જ ફાયદાકારક છે. એટલે આજે હું આપ સહુ સાથે આમળા નું ખુબ જ ટેસ્ટી નાના મોટા સહુને પસંદ પડે એવુ આમળા જ્યુસ લાવી છું. Vidhi Mehul Shah -
આમળા દૂધીનું જ્યુસ (Amla Dudhi Juice Recipe In Gujarati)
#SJC#cookpedgujarati#cookpedindia દુધી આમળાનું જ્યુસ વેઈટ લોસ માટે બહુ જ ઉપયોગી છે તેનાથી વેટ લોસ થાય છે વિન્ટરમાં તો ખૂબ જ ફાયદા છે કોલેસ્ટ્રોલ માટે આ જ્યુસ બેસ્ટ છે. Hinal Dattani -
-
ફ્રેશ આમળા જ્યુસ(Fresh amla juice recipe in gujarati)
#GA4#Week11#આમળા#ફ્રેસુજ્યુસવિટામિન સીથી ભરપૂર આમળા નો આપણે શિયાળામાં જુદી જુદી અનેક રીતે ભરપૂર ઉપયોગ કરતા હોઈએ છીએ. શિયાળામાં સવારે આમળાનું અચૂક સેવન પણ કરવું જોઈએ દરેક પોતાની રીતે અલગ જ્યુસ બનાવતા જ હોય છે. આજે મે આમળા સાથે તુલસી અને મીન્ટ ફ્લેવર થી ફ્રેશ જ્યુસ બનાવેલો છે. સામાન્ય રીતે જ્યૂસને ગાળી ને પિતા હોય છે પણ જો શક્ય હોય તો ગાળ્યા વગર જ પીવો અને જો ગાળીને પીવો તો એનો જે કુચો વધે તેની સૂકવણી કરી મુખવાસના ઉપયોગમાં લઈ શકાય. Hetal Chirag Buch -
આમળા જ્યૂસ(Amla juice recipe in Gujarati)
#GA4#week11#Amla આમળા હેલ્થ માટે ખૂબ જરૂર સારા છે. આમળા જ્યૂસ બાળકો પણ પીય તો સારુ.lina vasant
-
આમળાનું જ્યુસ(Amla juice recipe in Gujarati)
આમળા નું જ્યુસ ખૂબ જ ગુણકારી હોય છે.#GA4#week11 Rekha Kotak -
આમળા નું જ્યૂસ (Aamla Juice Recipe In Gujarati)
#winterseason#cookpadgujrati#cookpadindiaઅત્યારે આમળાની સીઝન ભરપૂર ચાલી રહી છે ..આમળા પેટ, વાળ ,સ્કિન બધા માટે ગુણકારી છે ..તેમાં અનેક તત્વો મળી રહે છે ..વિટામિન સી અને ફાઇબર .,એન્ટી ઓક્સિડન્ટ થી ભરપુર.. Keshma Raichura -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14103333
ટિપ્પણીઓ (2)