કાચી કેરી ની લીલી ચટણી (Raw Mango Green Chutney Recipe In Gujarati)

asharamparia
asharamparia @Asharamparia

#RC4

ફ્રેન્ડસ, કાચી કેરી ની એકદમ ટેસ્ટી ચટણી ની રેસીપી નીચે આપેલ છે.

કાચી કેરી ની લીલી ચટણી (Raw Mango Green Chutney Recipe In Gujarati)

#RC4

ફ્રેન્ડસ, કાચી કેરી ની એકદમ ટેસ્ટી ચટણી ની રેસીપી નીચે આપેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ કાચી કેરી
  2. ૧ કપસમારેલી કોથમીર
  3. ૧/૨ કપસમારેલો ફુદીનો
  4. ૬-૭કળી લસણ
  5. ૧ ઇંચઆદું નો ટુકડો
  6. ૩-૪લીલાં મરચાં
  7. ૩ ચમચીગોળ (સ્વાદ પ્રમાણે) અથવા ખાંડ (સ્વાદ પ્રમાણે)
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ૧/૨ ચમચીજીરું
  10. ૨ ચમચીસેવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેરી વોશ કરી છાલ કાઢી ને ખમણી લેવી. ત્યારબાદ કેરી નું ખમણ અને ઉપર જણાવેલ બીજા ઇન્ગ્રીડિઅન્ટસ મિકસી જાર માં લઇ થોડું પાણી ઉમેરી ક્રશ કરી લેવું.

  2. 2

    ક્રશ કરેલી ચટણી સર્વિગ બાઉલ માં કાઢી લેવી. તૈયાર છે કાચી કેરી ની લીલી ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

Similar Recipes