ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)

Priti Shah
Priti Shah @cook_24665640
Ahmedabad
શેર કરો

ઘટકો

૧૫ થી ૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. 200 ગ્રામસમારેલી ફણસી
  2. ૩ ચમચીતેલ
  3. 1/2 ચમચી રાઈ
  4. 5-6કળી વાટેલું લસણ
  5. 1 ચમચીવાટેલા લીલા મરચા ની પેસ્ટ
  6. 1/4 ચમચી હળદર
  7. ચપટીહિંગ
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. 1/2 ચમચી લીંબુનો રસ
  10. નાની વાડકીસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૨૦ મિનિટ
  1. 1

    ફણસી ને પાણીથી ધોઈ લો. એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો.

  2. 2

    રાઈ તતડે એટલે તેમાં હળદર,હિંગ લીલા મરચાંની પેસ્ટ,અને લસણ ઉમેરીને સાંતળી લો. હવે તેમાં ફણસી ઉમેરી ધીમા તાપે કઢાઈને ડીશ ઢાંકી ગુજરાત તેના ઉપર પાણી મૂકી દસથી પંદર મિનિટ થવા દો

  3. 3

    શાક થઈ જાય એટલે તેમાં લીંબુનો રસ અને કોથમીર ઉમેરી બે મિનિટ થવા દો અને ગેસ બંધ કરી દો. તૈયાર છે પણ ફણસીનું શાક. ફણસી નુ શાકખૂબ જ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Priti Shah
Priti Shah @cook_24665640
પર
Ahmedabad

Similar Recipes