નાગરવેલ ના પાન નો કોન (Betel Leaf Cone Recipe In Gujarati)

POOJA MANKAD
POOJA MANKAD @cook_26266211
જામનગર

#RC4
#WEEK4
#sweet_dish
#🌈_ચેલેન્જ_Green_💚

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 15નાના મોટા નાગરવેલના પાન
  2. 150 ગ્રામટોપરા નુ ઝીણુ ખમણ
  3. 200 ગ્રામમિલ્ક મેઈડ
  4. દુધ જરૂર મુજબ
  5. ડ્રાય ફ્રુટ નો માવો:-
  6. 15/20 નંગકાજુ
  7. 15/20 નંગબદામ
  8. 15/20 નંગપિસ્તા
  9. 2 નાની વાટકીગુલકંદ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈ ને ગેસ પર મૂકી ને થોડુ તપવા દો પછી મા ટોપરા નુ ઝીણુ ખમણ લો ત્યારે ગેસ સાવ ધીમો કરી દેવાનો અને તેને 30 સેકન્ડ સુધી હલાવો પછી ગેસ બંધ કરી દો

  2. 2

    હવે નાગરવેલના પાન ને ધોઇ ને એના કટકા કરો પછી મિક્ષર મા નાખો હવે તેમા જ મિલ્ક મેઈડ નાખો અને ક્રશ કરી લો

  3. 3

    પછી પાછુ કડાઈ આ પાન નુ મિલ્ક મેઈડ થીક લિકવિડ ટોપરા ના ખમણ મા નાખો અને હલાવો અને ગેસ ધીમો રાખવા નો મિક્ષર ના જાર થોડુ દુધ નાખી ને હલાવો ને કડાઈ મા નાખો હવે હલાવતા રહો થોડીવાર ઘટ્ટ એટલે ગેસ બંધ કરી દો

  4. 4

    હવે એ ઠંડુ થાય એ દરમિયાન આપણે ડ્રાય ફ્રુટ નુ પૂરણ તૈયાર કરીએ કાજૂ બદામ પિસ્તા ના ટુકડા કરો પછી ગુલકંદ નાખી ને હલાવો હવે પાન વાળુ પૂરણ તૈયાર છે એને હાથ ની હથેળી ઉપર ઘી લગાવી ને ગોળ કરો પછી થેપલી નો આકાર આપો પછી કોન નો આકાર આપી ને તેમા ડ્રાય ફ્રુટ નુ પૂરણ ભરી અને ટોપરા ના ખમણ થી ડેકોરેશન કરો પછી તૈયાર છે બેટલ લીફ કોન 🍃😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
POOJA MANKAD
POOJA MANKAD @cook_26266211
પર
જામનગર

Similar Recipes