ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 600 ગ્રામદુધી
  2. 5 ચમચીખાંડ
  3. 5 ચમચીમીઠાઈ મેડ
  4. 150 ગ્રામદુધનો માવો
  5. 200 ગ્રામદૂધ
  6. 6 નંગઈલાયચી
  7. 6 નંગબદામ
  8. 6 નંગકાજુ
  9. 5પિસ્તા
  10. 5 નંગદ્રાક્ષ
  11. 5 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    દૂધીને છોલીને છીણીથી છીણી લો.
    એક કડાઈમાં ઘી એડ કરી દૂધીને ધીમા તાપે શેકી લો.
    દૂધીમાં ઘી છૂટું પડે પછી ગરમ દૂધ એડ કરો

  2. 2

    દૂધ બડી જાય ત્યાં સુધી સતત હલાવતા રહેવું.
    ખાંડ નાખીને હલાવવું ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી હલાવતા રહેવું.

  3. 3

    દુધનો માવો, બદામ, કાજુ, દ્રાક્ષ, પિસ્તા, મીઠાઈ મેડ, ઈલાયચી પાઉડર એડ કરીને મિક્સ કરી દો

  4. 4

    હવે દુધીનો હલવો સર્વ કરવા માટે તૈયાર છે

  5. 5
  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Nisha Patel
Nisha Patel @cook_30712860
પર

Similar Recipes