દુધીનો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા દુધી ને ધોઈને સાફ કરીને છાલ કાઢીને ખમણી મદદથી છીણી લો અને ત્યારબાદ તેમાંથી બધું પાણી નીચોવીને કાઢી લેવાનું
- 2
પછી કૂકરમાં છીણેલી દૂધી એડ કરો ત્યારબાદ તેમાં એક ચમચા જેટલી મલાઈ ખાંડ અને એક ચમચી ઘી નાખીને સરખું બરાબર મિક્સ કરી લો અને પછી ત્રણ સીટી થઈ જાય એટલે ગેસ બંધ કરી દો ત્યારબાદ કૂકર ઠંડું થઈ જાય એટલે ખોલીને જોઈ લો અને પછી તેમાં ચપટીક લીલો ફૂડ કલર એડ કરો
- 3
ત્યારબાદ તેને સર્વિંગ બાઉલમાં કાઢી લો અને તેને તમે મનપસંદ ડ્રાય ફુટ એડ કરો તો રીતે તમારો હેલ્ધી અને પૌષ્ટિક દુધીનો હલવો તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
દુધીનો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
મેં આ દુધીનો હલવો ઘી બનાવ્યા પછી વધેલા કીટા માંથી બનાવેલો છે.આ રીતે દુધીનો હલવો બનાવે તો તેમાં માવા ની જરૂર પડતી નથી અને તે ખૂબ જ સરસ બને છે. Priti Shah -
-
-
દુધીનો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#Week21શિયાળામાં દુધીનો હલવો બધાના ઘરે થતો હોય છે તેથી મેં મારી આ રેસિપી બનાવીને મૂકી છે.મને આશા છે કે તમને ખુબજ ગમશે Jayshree Doshi -
ફરાળી દુધીનો હલવો (Farali Dudhi Halwa Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree G Doshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દુધીનો હલવો(Dudhi Halvo Recipe in Gujarati)
#GA4 #Week4દુધીનો હલવો ગુજરાતીઓનું મનપસંદ સ્વીટ છે દૂરથી હેલ્થ માટે ખૂબ જ સારી છે અને ઠંડક આપે છે તો દરેકે દુધી આવી જોઈએ Kalpana Mavani -
દુધીનો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
ગરમીમાં દુધી ઠંડક આપે છે. પણ છોકરાને દુધીનો ભાવે તો એને સ્વીટ તરીકે આવી રીતે દુધીનો હલવો બનાવી છોકરાના આપવામાં આવે તો તેને ભાવે છે. Pinky bhuptani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15314261
ટિપ્પણીઓ