પાલક ભજિયાં ચાટ

Monika Nirav KansaraGhadiali @Mnghadiali
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ લઇ એમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, મીઠું (મીઠું), હળદર, હિંગ, લાલ મરચું પાઉડર ઉમેરી થોડું થોડું પાણી ઉમેરતા ખીરું તૈયાર કરવું. (ખીરું બહુ જાડું કે પાતળું નહિ કરવું. અગર એમાં ગમે તો અજમો પણ ઉમેરી શકો.)
- 2
ત્યારબાદ એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકી પાલક પત્તા ને ખીરૂમાં ડીપ કરી ભજીયા તળી લેવા. (લઈટ ગોલ્ડન કલરના થાય ત્યાં સુઘી થવા દેવું.)
- 3
ભજીયા તળાઈને તૈયાર થાય એટલે સર્વિન્ગ પ્લેટમાં ગોઠવી એના પર મીઠી (ખજૂર -આંબલીની)ચટણી, લીલી (કોથમીર-ફુદીનાની) ચટણી, દહીં, સેવ, ચણાની દાળ, દાડમના દાણા, લીલા ધાણા નાંખી ઉપર ચાટ મસાલા સ્પ્રિંકલ કરી ચાટ તૈયાર કરવી. (અગર ગમે તો એમાં મસાલા શીંગ અને છીણેલું ચીઝ પણ ઉમેરી શકો.)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાલક પત્તા ચાટ (Palak Patta Chaat Recipe In Gujarati)
#FFC4#WEEK4#Cookpadindia#Cookpadgujarati Sweetu Gudhka -
-
-
-
-
-
-
પાલક પત્તા ચાટ (Palak Leaves Chaat Recipe In Gujarati)
#FFC4#cookpadgujrati#cookpadindia Bhavini Kotak -
-
-
-
-
દાબેલી પરાઠા (Dabeli Paratha recipe In Gujarati)
#GA4#Week1પરાઠા & પોટેટોજ્યારે બચ્ચા ને કંઈ નવું ખાવું હોય ત્યારે જે હોય એમાં જ થોડું ટ્વીસ્ટ કરી ને આપો એટલે બચ્ચા ભી ખુશ ને આપણે પણ ખુશ દાબેલી તો આપણે બધાં જ ખાતાં હોયે છે પણ હમણાં çovid ના લીધે પાવ ની જગ્યાએ આપણે એનાં પરાઠા બનાવીયે બહુ સરસ લાગે છે તમે ભી ટ્રાય કરો બહુ મજા આવશે ખાવાની taste ભી health ભી 😋 Komal Shah -
-
દિલ્હી પકોડી ચાટ(Delhi Pakodi Chaat)
#વિકમીલ૧#ચાટ#માઇઇબુક#post13દરેક સ્થળે અલગ અલગ ખાવાની વસ્તુ મળતી હોય છે. અને ત્યાંની અમુક વસ્તુ બહુજ વખણાતી હોઈ છે. આજે એવુજ કઈક મેં બનાવ્યું. આજે આપડે દિલ્હી ચાટ બનાવીશું. જે ખાવામાં ખુબજ ચટાકેદાર અને સ્વાદિષ્ટ છે. Bhavana Ramparia -
-
-
-
-
-
-
-
-
-
લેફટ ઓવર પકોડા ચાટ (Left Over Pakoda Chaat Recipe In Gujarati)
#LO#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
#MRC મારા દીકરા ને સેવ બહુ ગમે એટલે હું હંમેશા એના માટે હેલ્થી પરંતુ ટેસ્ટી રેસિપી ટ્રાય કરું છું. મેં સિમ્પલ સેવ તો બનાવું છું પરંતુ એમાં પણ વેરાઈટી કરું છું. જેમ કે, ટોમેટો સેવ, આલુ સેવ, પાલક સેવ. તો હું અહીંયા આપ સૌ માટે હેલ્થી અને ચટાકેદાર પાલક સેવ લઈને આવી છું. Monika Nirav KansaraGhadiali
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15318552
ટિપ્પણીઓ (5)