રાંધવાની સૂચનાઓ
- 1
કેળાં ને બાફી અને છીણી લેવા. કડાઈ માં તેલ મૂકી તે ગરમ થાય એટલે તેમાં દાબેલી નો મસાલો અને મીઠી ચટણી ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.
- 2
ત્યારબાદ તેમાં છીણેલા કેળાં અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લેવું. તેમાં દાડમ અને શિંગ ઉમેરી ગેસ બંધ કરી બરાબર મિક્સ કરી લેવું.
- 3
કેનાપ્સ માં તૈયાર કરેલો માવો ભરી દેવો. થોડો દબાવીને ભરવો. ગરમ તેલ માં સીધા જ મૂકી અને તળી લેવા. તેને ઊંધા કરવા નહિ. તળાઈ જાય એટલે પ્લેટ માં લઈ તેની ઉપર મીઠી ચટણી લગાવવી.
- 4
ત્યારબાદ મસાલા શિંગ, દાડમ અને સેવ મૂકી તરત જ સર્વ કરવા. બનાવી ને મૂકી રાખવા નહિ. મેં જૈન બનાવ્યા છે માટે લસણ ની ચટણી કે કાંદા નો ઉપયોગ નથી કર્યો જો કરવો હોય તો મિશ્રણ માં અને garnishing માં કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગ્રિલ્ડ કચ્છી દાબેલી જૈન (Grilled Kutchhi Dabeli Jain Recipe In Gujarati)
#GA4#Week26#bread#cookpadindia#cookpadgujrati Hema Kamdar -
દાબેલી ઢોકળા (Dabeli Dhokla Recipe In Gujarati)
#RC1 Week1 રેઈન્બો ચેલેન્જ પીળી રેસીપી આજે પીળી વાનગી માં દાબેલી ઢોકળા બનાવ્યા છે. દાબેલી કચ્છ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે, જે પાઉં માં મસાલો ભરીને બનાવાય છે. એજ મસાલો ઢોકળા માં ભરીને દાબેલી બનાવી છે. જે ખૂબ સ્વાદિષ્ટ બની છે. Dipika Bhalla -
ઓનીયન દાબેલી વડા
#RB14આ રેસિપી મે પહેલી વાર ટ્રાય કરી છે પણ બહુજ સરસ લાગે છે અને કઈક અલગ બનાવ્યું હોય એવું લાગે છે Nisha Mandan -
-
-
-
-
-
દાબેલી (Dabeli recipe in gujarati)
દાબેલી એ કરછ ની પ્રખ્યાત વાનગી છે. કરછમાં દાબેલી ને ડબલરોટી ના નામથી પણ ઓળખવામાં આવે છે. કરછ માં દાબેલી માટે ચંદુભાઈ નો ગરમ મસાલો મળી રહે છે જેમાંથી બનતી દાબેલી નો સ્વાદ જ અનોખો હોય છે. અહીં આ સ્વાદિષ્ટ દાબેલી એ મસાલાનો ઉપયોગ કરી બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CT આમ તો મારી સીટી નું ફેમસ ફૂડ ઘણું બધું છે તેમાં ભાઈ ભાઈ ની દાબેલી તો ઘણી જ ફેમસ છે Hiral Panchal -
-
-
-
-
કચ્છી દાબેલી
#હેલ્ધી#હેલ્ધી ફાસ્ટ ફૂડ#કચ્છી સીરિઝકચ્છ નું નામ પડે ને દાબેલી યાદ આવે.. તો ચાલો થઇ જાય.. Daxita Shah -
ચીઝ દાબેલી (જૈન) (Cheese Dabeli Recipe In Gujarati)
મિત્રો સૌ ને ભાવે એવી અને બહાર જેવી જ દાબેલી જો ઘરે બની જાય તો એ ખાવાની મજા જ કંઈ અલગ છે.તો ચાલો ઘરે જ બનાવી લઈએ.Apeksha Shah(Jain Recipes)
-
-
દાબેલી
#સ્ટફડદાબેલી એક સ્ટ્રીટ ફૂડ છે અને ફાસ્ટ ફૂડ પણ. ઘરે બહાર જેવી જ દાબેલી બની શકે છે મારા ઘરે હું એવી દાબેલી બનવું છું કે મારા ઘરના લોકો ક્યારેય બહાર ની દાબેલી નથી ખાતા સ્વાદિષ્ટ અને મજેદાર. Varsha Karia I M Crazy About Cooking -
દાબેલી પરાઠા (Dabeli Paratha recipe In Gujarati)
#GA4#Week1પરાઠા & પોટેટોજ્યારે બચ્ચા ને કંઈ નવું ખાવું હોય ત્યારે જે હોય એમાં જ થોડું ટ્વીસ્ટ કરી ને આપો એટલે બચ્ચા ભી ખુશ ને આપણે પણ ખુશ દાબેલી તો આપણે બધાં જ ખાતાં હોયે છે પણ હમણાં çovid ના લીધે પાવ ની જગ્યાએ આપણે એનાં પરાઠા બનાવીયે બહુ સરસ લાગે છે તમે ભી ટ્રાય કરો બહુ મજા આવશે ખાવાની taste ભી health ભી 😋 Komal Shah -
-
-
-
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
દાબેલી કચ્છ કચ્છી દાબેલી (રોટી) ની પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ છે. નાના મોટા સૌ નેભાવતી વાનગી. .😋# cookpadgujrati#SF Shilpa khatri -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16433176
ટિપ્પણીઓ (9)