રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલક અને લીલી ડુંગળી ને ધોઈને સમારી લો એ તાવડી માં તેલ મૂકી જીરુ મેળો પછી તેમાં હિંગ અને હળદર ઉમેરો પછી તેમાં સમારેલી તાજી લીલી ડુંગળી ઉમેરી તેને ચડવા દો અને મીઠું ઉમેરો ચડી જાય એટલે ટામેટા સમારીને ઉમેરો અને બધા મસાલા કરી દો
- 2
મસાલા ને પાંચ મિનિટ સુધી ચઢવા દો મસાલો ચડી જાય અને તેલ છૂટે એટલે ગરમ ગરમ સર્વ કરો તૈયાર છે પાલક ડુંગળી ની સબ્જી જેખાવાની મજા આવે છે અને હેલ્થી છે
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
દાળ પાલક ની સબ્જી (Dal Palak Sabji Recipe In Gujarati)
#RC4પાલક હાઈ બ્લડ પ્રેસર અને કેન્સર થી આપણને બચાવે છે.જ્યારે ચણા ની દાળ થી આપણા હાડકા મજબૂત થાય છે.બ્લડ ખાંડ કન્ટ્રોલ રાખે છે.હાર્ટ ને હેલ્ધી રાખે છે. Bhavini Kotak -
-
પાલક ભાજી વિથ મિક્સ સબ્જી (palak bhaji with mix sabji recipe in gujarati)
#માઇઇબુક અમારા ઘરમાં પાલક કોઈ ખાતું નથી,જેથી હું આવી રીતે ડુંગળી, બટેટુ,ટામેટું અને તમને ભાવતા કોઈ પણ શાક ઉમેરી ને બાળકો ને પાલક તમે ભાજી જેવું બનાવીને ખવડાવી શકો છો....અને તે હોંશે હોંશે ખાય પણ લેશે... ખરું ને????? તો તમે પણ જરૂર થી બનાવજો અને મને કહેજો કેવી લાગે છે.... Bhagyashree Yash -
પાલક આલુ ની સબ્જી (Palak Aloo Sabji Recipe In Gujarati)
#RC4#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
ગ્રીન ઓનીયન સબ્જી(Green onion sabji Recipe in Gujarati)
#GA4#Week11#Green onionઆ સબ્જી ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે ને ફટાફટ બની પણ જઈ છે જે ખાવા માં healthy છે ને શિયાળામાં ખાવાની મજા પડે છે.તો મારી આ રેસીપી જરૂર થી ટ્રાય કર જો.Komal Pandya
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15319684
ટિપ્પણીઓ