પાલક બટાકા ચિપ્સ નુ શાક (Palak Bataka Chips shak Recipe In Gujarati)

Jyotsana Prajapati @j_8181
પાલક બટાકા ચિપ્સ નુ શાક (Palak Bataka Chips shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા પાલક ને ધોઈને કટ કરી તેની પ્યુરી બનાવી લો.તેમજ ડુંગળીને ઝીણી સમારી લો. અને ટમેટાની પ્યુરી તેમજ આદુ મરચા અને લસણની પેસ્ટ બનાવો.
- 2
હવે બટેટાની ચિપ્સ કરી તેને ફ્રાય કરી લો.
- 3
હવે એક બાઉલમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય પછી તેમાં જીરુ અને હીંગ ઉમેરો પછી તેમાં ડુંગળી નાખી હલાવી લો અને બે મિનિટ સુધી કૂક કરો.
- 4
ત્યાર પછી તેમાં ટામેટાંની પ્યુરી ઉમેરી સ્વાદ પ્રમાણે મીઠું,હળદર,ધાણાજીરૂ,લાલ મરચું પાઉડર,ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્ષ કરી લો.
- 5
હવે તેમાં પાલકની પ્યુરી ઉમેરો અને બધું મિક્સ કરી ગ્રેવીને દસ મિનિટ સુધી ચડવા દો.
- 6
પછી ગ્રેવીમાં બટેટાની ચિપ્સ ઉમેરી હલાવી લો. અને ફરી બે મિનિટ સુધી કૂક કરી લો.
- 7
તૈયાર છે પાલક ચિપ્સ નુ શાક.
- 8
તેને સર્વિંગ પ્લેટમાં કાઢીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બટાકાની ચિપ્સ નુ શાક (Bataka Chips Shak Recipe In Gujarati)
#ટિપ્સ. બટાકાની ચિપ્સ નું શાક બનાવતી વખતે કઢાઈ પર ઢાંકણા માં પાણી રેડવાથી શાકમાં તેલ ઓછું જોઈએ છે અને શાક સરસ રીતે પાણીની વરાળથી જલ્દીચડી જાય છે. Jayshree Doshi -
-
પાલક આલુ ની સબ્જી (Palak Aloo Sabji Recipe In Gujarati)
#RC4#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
પાલક વટાણા બટાકા નુ શાક (Palak Vatana Bataka Shak Recipe In Gujarati)
#BRપાલક ની ભાજી નું મીક્સ શાક ગુજરાતી રીત પ્રમાણે બનાવ્યું છે, Pinal Patel -
-
-
-
-
-
-
-
પાલક બટાકા નું શાક (Palak Bataka Shak Recipe In Gujarati)
પાલક બટેટાનું શાક સ્વાદિષ્ટ અને જલ્દી બની જાય એવી રીતે બનાવશું. Pinky bhuptani -
કાઠિયાવાડી પાલક રીંગણ નુ શાક (Kathiyawadi Palak Ringan Shak Recipe In Gujarati)
#RC4#Green Bhagyashreeba M Gohil -
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
કાંસાના પાત્રમાં આરોગ્યવર્ધક દાળ-પાલક😍#GA4#Week2 Radhika Thaker -
-
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2 ભરેલા બટાકા નું શાકઆ શાક પરોઠા સાથે ખૂબ જ સરસ લાગે છે. અમારા ઘરમાં બધાને ભરેલું શાક ખૂબ જ ભાવે છે.ભરેલા રીગણા બટાકા ,મરચા ,કારેલા કોઈ પણ . Sonal Modha -
-
-
કોર્ન પાલક (Corn Palak Recipe In Gujarati)
મકાઈ ની અંદર કેરોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. જેના કારણે તેનો રંગ પીળો હોય છે. મકાઈ ની અંદર સારા પ્રમાણમાં ફાઈબર પણ હોય છે. મકાઈ ની અંદર ભરપૂર માત્રામાં ખનીજ અને પોષક તત્વો હોય છે. તેમાં વિટામિન એ, વિટામિન બી-૧, વિટામિન બી 12, વિટામિન b2 vitamin e હોય છે મકાઈ કેન્સર જેવી બીમારીઓથી પણ બચાવે છે. પાલકમાં વિટામીન બી, સી,ઈ હોય છે. તેમાં મેગ્નેશિયમ, આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ,ભરપૂર માત્રામાં હોય છે. આવા શાકભાજી ખાવાથી આપણા શરીરનું સ્વાસ્થ્ય સારી રીતે જળવાઈ રહે છે તો ચાલો દોસ્તો આજે આપણે જોઈએ કોર્ન પાલક ની રેસીપી. Varsha Monani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15309261
ટિપ્પણીઓ (5)