રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં પાણી ગરમ કરી તેમાં ચા પત્તી નાંખી 5-6 મિનિટ ઉકાળવું.
- 2
ત્યાર બાદ તેમાં દુધ એડ કરી લો મિડીયમ ફલેમ પર કુક થવા દો. ત્યાર બાદ તેમાં ખાંડ, ઇલાયચી, લીલી ચા નું પાન, તુલસી પાન, આદું, સૂંઠ પાઉડર, અને ફુદીના નાં પાન નાખી ઉકાળવું. 4-5 મિનિટ.
- 3
તૈયાર છે આપણી મસાલા ચા.
આ ચા ને તમે નાસ્તા સાથે સર્વ કરી શકો છો.
Similar Recipes
-
મસાલા ટી (Masala Tea Recipe In Gujarati)
#drinkreceipe#coojsnapchallange#Week3#Tea#cookpadindia#cookpadgujarati આપણા ભારતીયો નું સૌથી પ્રિય અને વિશેષ પીણું એટલે સવાર સવાર માં ૧ કપ સરસ મઝા ની મસાલા ચા.તે દિવસ દરમ્યાન ચુસ્તી પ્રદાન કરે છે.તેને બધા અલગ અલગ મસાલા નાખી ને બનાવે છે.જેથી ચા એકદમ ટેસ્ટી બને તેની સાથે બિસ્કીટ્સ અહાહા..... શું વાત કરવી સોને પે સુંગંધ..... Alpa Pandya -
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
#આદુ ,તુલસી ,પુદીના, મરી ,લવિંગ તજ વાલી મસાલા ચા વિન્ટર મા ,સર્દી,ઉદરસ મા રાહત આપે છે ,શરીર ને તાજગી ,ફુસ્તી આપે છે તુલસી,આદુ વાલી ચા Saroj Shah -
-
મસાલા ટી (Masala Tea Recipe in Gujarati)
#ગરમાગરમ ચા ભારતીય લોગો ના વિશેષ પીણુ છે.એક કપ સરસ મજા ની ચા અને આખા દિવસ દરમ્યાન, ચુસ્તી ફુસ્તી ના અહસાસ,મસાલા અને હબ્સ નાખી અનેક ફલેવર , ટેસ્ટી ચા બને છે Saroj Shah -
આદુ-તુલસી વાળી ચા (Ginger Tulsi Tea Recipe In Gujarati)
#cookpad Gujaratiઆદુ -તુલસી વાલી ચા સર્દી ,જુકામ મા રક્ષણ આપેછે , સવાર ની એક કપ ગરમાગરમ ચા દિવસ ભર થાક મા રાહત આપે છે સાથે તાજગી ના પણ એહસાસ કરાવે છે Saroj Shah -
-
-
-
-
હર્બલ ચા (Herbal Tea Recipe In Gujarati)
#MRસવાર ના સમય ગરમાગરમ આદુ ,લીલી ચા, તુલસી વાલી ચા મળી જાય તો ફ્રેશનેસ આવી જાય છે. સર્દી ,કપ,થી રાહત આપતી ચા વરસાતી મોસમ મા પીવાની મજા આવી જાય છે આદુ,તુલસી,લેમન ગ્રાસ વાલી ચા Saroj Shah -
શાહી મસાલા ચા (Shahi Masala Tea Recipe In Gujarati)
#VR #વીન્ટર_સ્પેશિયલ #ચા #શાહી_મસાલા_ચા#ઈમ્યુનીટી_બૂસ્ટર #બ્રેકફાસ્ટ #મોર્નિંગ_ડ્રીંન્ક #એનર્જી_ડ્રીંક#આદુ #લીલી_ચા #ફૂદીનો #ઇલાયચી #કેસર#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઆપણે ગુજરાતીઓ ચા પીવાના ખૂબ જ શોખીન..સવાર થાય ને આંખ ઊઘડે એટલે સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ બોલાય ને તરત બીજો શબ્દ એટલે *ચા* જ ...ગરમાગરમ શાહી મસાલા ચા મળી જાય તો આહાહા ...ચા નાં કપ સાથે બીસ્કીટ, બટર ને ટોસ્ટ ની પ્લેટ હોય ને દેશ વિદેશ નાં તાજા સમાચાર નું છાપું વાંચવા હોય ... બસ પછી શું જોઈએ ... આ તો સવાર ની પહેલી ચા .. હજી તો દિવસ આખા ની તો બાકી .. Manisha Sampat -
-
હર્બલ ટી (Herbal Tea Recipe in Gujarati)
#GA4#Week15#Herbal#Milk#HealthyLiving#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
-
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
શિયાળામાં અને ખાસ કરીને સવારની ચા સરસ હોય તો આખો દિવસ સુધરી જાય... Dr. Pushpa Dixit -
મસાલા ટી (Masala Tea Recipe In Gujarati)
#Cooksnapchallenge#Week3 ચા ભારતીય લોકોનો વિશેષ પીણું છે. સવાર સવારમાં ચા મડી જાય આખો દિવસ દરમિયાન ચુસ્તી ફુર્તિ સુસ્તી આવી જાય. ચા મસાલા નાખી ટેસ્ટી ચા બને. Nita Prajesh Suthar -
વિન્ટર સ્પેશલ મસાલા ચા (Winter Special Masala Tea Recipe In Gujarati)
#cookpadindia Noopur Alok Vaishnav -
ચા (Tea Recipe In Gujarati)
#WEEKENDCHEF#cookpadgujrati#cookpadindiaસવારમાં અને બપોરે ચા તો હોય જ. થેપલા, ઢોકળા, મુઠીયા, ટોસ્ટ,બિસ્કીટ બધા સાથે ચા ફાવે. All time favrate Tea . सोनल जयेश सुथार -
-
-
-
-
-
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
આજે "આંતરરાષ્ટ્રીય ચા દિવસ" છે..#InternationalTeaDay.#21May2022તો આજના દિવસે cookpad ના એડમિન અનેસખીઓ ને ચા પીવડાવવાનું બને છે .કેન્યા ની ચા બહુ વખણાય છે, તો જરૂર થી આવી જાવ બધા...Quantity ના જોતા...Quality જોજો..😀👌આમ તો બે વ્યક્તિ માટે નું માપ છે.પણ તમે બધા સમાઈ જાશો..😀 Sangita Vyas -
તાજા મસાલા ચા. (Masala chay in gujrati)
#ટીકોફી " તાજા મસાલા ચા " જાતે વખાણ કરવા ન જોઇએ પણ મારી ચા સારી બને છે,એવુ દરેક બોલે છે, 😀 આ ચા થી શરદી, થાક, કંટાળો જતો રહે છે, દુનિયાના બધા મિલ્ક શેક,કોફી, કોલ્ડ ડ્રીક્સ, મોકટૈલ એક તરફ ને " ચા " એક તરફ,, " ચા ને ટોસ્ટ "મારૂ ને મારા સન ને ખૂબ જ ગમે છે. Nidhi Desai -
હર્બલ ટી (Herbal Tea Recipe In Gujarati)
#GA4#Week15Key word: herbal#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15319867
ટિપ્પણીઓ (6)