હર્બલ ટી (Herbal Tea Recipe In Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1
શેર કરો

ઘટકો

10 mins.
2 servings
  1. 1+1/2 કપ દૂધ
  2. 1/2 કપપાણી
  3. 2 tspચા
  4. 1 tspખાંડ
  5. ૧ નંગકટકો આદું
  6. 1 નંગઈલાયચી
  7. 6-8 પાનફુદીના નાં પત્તા
  8. 2 પાનતુલસી ના પત્તા

રાંધવાની સૂચનાઓ

10 mins.
  1. 1

    પાણી અને દૂધ ને મિક્સ કરી ઉકળવા મૂકી એમાં ચા અને ખાંડ ઉમેરો.

  2. 2

    એક ઉકાળો આવે એટલે એમાં આદું છીણી ને ઉમેરી એમાં તુલસી, ફુદીનો અને વાટેલી ઈલાયચી ઉમેરી ઉકાળો.

  3. 3

    તૈયાર છે ગરમા ગરમ હર્બલ ટી જે મેં પોપ કોર્ન સાથે સર્વ કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Gaurav Suthar
પર

Similar Recipes