ઈલાયચી મસાલા ચા (Elaichi Masala Tea Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકો અને તેમાં ખાંડ, ચા ની ભૂકી, મસાલો નાખી ઉકાળો
- 2
પાણી ઉકળે એટલે તેમાં દૂધ ઉમેરી ઉકાળો બરાબર ઉકાળી જાય એટલે તેમાં લીલી ચા, આદુ ફુદીનો અને છેલ્લે ઇલાયચી પાઉડર ઉમેરો અને બરાબર ઉકાળી લો અને ગાળી લો અને ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મસાલા ગોળની ચા(Masala jaggery tea recipe in Gujarati)
આ ચા health mate ખૂબ સારી છે. ડાયાબિટીસ મા પણ ફાયદો કરે છે. immunity વધા રે છે.#KD Reena parikh -
-
-
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
આ મારી બેસ્ટ ફ્રેન્ડ ની રેસિપી શેર કરુ છુંએને મસાલા ચા ફેવરિટ છેએની ટાઈમ અમે ચા પીવા જાયઅમદાવાદ ની મારી બેસ્ટી છેએકેય અમદાવાદ ની ફેમસ ચા મીસ નથી કરી અમને ખુબ શોખ છે ચા નોતો આવો જોઈએ કઈ રીતે બનેછે#FD chef Nidhi Bole -
-
ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)
#CWM2#Week 2#hathimasala#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
-
મસાલા ટી (Masala Tea Recipe In Gujarati)
#drinkreceipe#coojsnapchallange#Week3#Tea#cookpadindia#cookpadgujarati આપણા ભારતીયો નું સૌથી પ્રિય અને વિશેષ પીણું એટલે સવાર સવાર માં ૧ કપ સરસ મઝા ની મસાલા ચા.તે દિવસ દરમ્યાન ચુસ્તી પ્રદાન કરે છે.તેને બધા અલગ અલગ મસાલા નાખી ને બનાવે છે.જેથી ચા એકદમ ટેસ્ટી બને તેની સાથે બિસ્કીટ્સ અહાહા..... શું વાત કરવી સોને પે સુંગંધ..... Alpa Pandya -
-
-
આદુ ફુદીના ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
ઠંડીમાં ગરમાગરમ આદુ ફુદીના વાળી ચા મળી જાય તો મોજ આવી જાય Pinal Patel -
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
#આદુ ,તુલસી ,પુદીના, મરી ,લવિંગ તજ વાલી મસાલા ચા વિન્ટર મા ,સર્દી,ઉદરસ મા રાહત આપે છે ,શરીર ને તાજગી ,ફુસ્તી આપે છે તુલસી,આદુ વાલી ચા Saroj Shah -
મસાલા ચા.(Masala Tea Recipe in Gujarati)
#RB14 વરસાદ આવે એટલે સૌથી પહેલાં આપણે ચાની યાદ આવે. આમ પણ ચા સૌને ગમતી જ હોય છે. ચોમાસામાં મારા પરિવાર ની મનપસંદ મસાલા ચા છે. ્ Bhavna Desai -
-
-
-
-
-
-
ચા (Tea Recipe In Gujarati)
#WEEKENDCHEF#cookpadgujrati#cookpadindiaસવારમાં અને બપોરે ચા તો હોય જ. થેપલા, ઢોકળા, મુઠીયા, ટોસ્ટ,બિસ્કીટ બધા સાથે ચા ફાવે. All time favrate Tea . सोनल जयेश सुथार -
-
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
શિયાળામાં અને ખાસ કરીને સવારની ચા સરસ હોય તો આખો દિવસ સુધરી જાય... Dr. Pushpa Dixit -
-
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
આજે "આંતરરાષ્ટ્રીય ચા દિવસ" છે..#InternationalTeaDay.#21May2022તો આજના દિવસે cookpad ના એડમિન અનેસખીઓ ને ચા પીવડાવવાનું બને છે .કેન્યા ની ચા બહુ વખણાય છે, તો જરૂર થી આવી જાવ બધા...Quantity ના જોતા...Quality જોજો..😀👌આમ તો બે વ્યક્તિ માટે નું માપ છે.પણ તમે બધા સમાઈ જાશો..😀 Sangita Vyas -
-
મસાલા ટી (Masala Tea Recipe in Gujarati)
#ગરમાગરમ ચા ભારતીય લોગો ના વિશેષ પીણુ છે.એક કપ સરસ મજા ની ચા અને આખા દિવસ દરમ્યાન, ચુસ્તી ફુસ્તી ના અહસાસ,મસાલા અને હબ્સ નાખી અનેક ફલેવર , ટેસ્ટી ચા બને છે Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16129547
ટિપ્પણીઓ (4)