લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)

Neepa Chatwani
Neepa Chatwani @cook_18786478

લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫મિનિટ
  1. બાઉલ ઝીણી સમારેલી કોથમીર
  2. 3/4બાઉલ ફુદીનો
  3. 1મુઠી શીંગ દાણા
  4. ૧લીંબુ
  5. ૫-૬ તીખા મરચાં
  6. સ્વાદનુસાર મીઠું
  7. 1/2 ચમચી ખાંડ
  8. થોડું પાણી

રાંધવાની સૂચનાઓ

૧૫મિનિટ
  1. 1

    સૌપ્રથમ કોથમીર, ફુદીનો અને મરચા ને ધીઈ ને સમારી લો.

  2. 2

    બધી સામગ્રી ને મિક્સર ના ચટણી ના જાર માં મિક્સ કરી ને ક્રશ કરી લો.

  3. 3

    તો આ છે તૈયાર એકદમ ટેસ્ટી ગ્રીન ચટણી જેને તમે સેન્ડવીચ, ભજીયા અનેક વાનગીઓ સાથે સર્વે કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neepa Chatwani
Neepa Chatwani @cook_18786478
પર

ટિપ્પણીઓ

Similar Recipes