ભીંડી કી સબ્જી (Bhindi Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભીંડા લઇ તેને સમારી લો. ટામેટાં અને મરચાંને સમારી લો.
- 2
એક બાઉલ લઈ તેમાં સીંગદાણાનો ભૂકો, ચણાનો લોટ, બધા મસાલા ઉમેરી મિક્સ કરો. મસાલો ભીંડા માં ભરી લો. બટેટાને સમારી લો. અને તળી લો.
- 3
એક લોયા માં તેલ મૂકી તેમાં રાઈ જીરુ ઉમેરો. ત્યારબાદ ટામેટાં મરચા ઉમેરો. પછી તેમાંભરેલા ભીંડા ઉમેરો. થોડી વાર ચઢવા દો. ભીંડા ચડી જાય પછી તેમાં બધા મસાલા ઉમેરો. પછી તેમાં તળેલા બટાકા ઉમેરો. બધું મિક્ષ કરી લો. તો તૈયાર છે ભીંડી કી સબ્જી. એક પ્લેટમાં સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ભીંડી મસાલા સબ્જી (Bhindi Masala Sabji Recipe In Gujarati)
ભીંડા નુ શાક તો બધા જ બનાવે છેઅલગ અલગ રીતે બને છેમે અહીં થોડુ ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેમેગી મસાલા નાખવા થી સબ્જી ખુબ જ ટેસ્ટી લાગે છે#EB chef Nidhi Bole -
-
-
-
-
-
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
ભીંડા નું શાક ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય. ભીંડાને તળીને, સાદા વઘારીને કે પછી દહીં સાથે પણ એનું શાક બનાવી શકાય.મસાલા ભીંડી માં કાંદા, ટામેટા અને બધા મસાલા વાપરીને ભીંડા નું શાક બનાવવામાં આવે છે જે રોજબરોજ બનતા સાદા ભીંડા ના શાક કરતા ઘણું અલગ અને સ્વાદિષ્ટ બને છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
ભીંડી મસાલા (bhindi masala recipe in Gujarati)
#સુપરશેફ૧#માઇઇબુક#post 25ભીંડી મસાલા બનાવવાની બધાની રીત અલગ અલગ હોય છે ભીંડી મસાલા માં મસાલો જ મેઇન છે મસાલો ભરપૂર હોય તો જ ખાવાની મજા આવે છે થોડી વાર લાગે છે... પણ ખૂબ સ્વાદિષ્ટ બને છે. Hetal Vithlani -
-
પંજાબી દહીં ભીંડી (Punjabi Dahi Bhindi Recipe in Gujarati)
#EB#Week1#Tips. ભીંડા નું શાક બનાવતી વખતે તેના પર ઢાંકણ ઢાંકવું જોઈએ નહીં .કારણ કે ઢાંકણ ઢાંકવાથી તેની શેવાળ ભીંડામાં પડે છે અને આ શાક માં ચિકાસ આવે છે Jayshree Doshi -
-
-
-
-
-
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#rainbowchallenge#week4#greenrecipes#RC4#cookpadgujarati#cookpadindia#ભીંડા#bhindimasala Mamta Pandya -
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#EB વાહ મમ્મી ભીંડા ના શાક નું નામ સાંભળતા જ મારી બેબી નાચવા અને કુદવા લાગે છે. ખાવામાં તો બહુ જ વાંધા છે પણ ભીંડા નું શાક હોય એટલે તરત જ ખાઈ લે છે. તેથી હું દર વખતે નવા નવા નુસખા અજમાવી અને નવી નવી રીત ના શાક બનાવતી રહું છું. Varsha Monani -
-
-
-
-
-
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
આ વખતે મે જુદી રીત ટ્રાય કરીને મસાલા ભીંડી બનાવી છે .અને આ વખતે સ્વાદ તો જાણે મોહમાં જ રહી ગયો છે. Deepika Jagetiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15322584
ટિપ્પણીઓ