પાલક પરાઠા (Palak Paratha recipe in Gujarati)

Dipa Vasani
Dipa Vasani @dipa
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. ૩ વાટકીઘઉંનો લોટ
  2. 2ચમચા તેલ મોણ માટે
  3. 1ઝૂડી પાલક
  4. 2કાંદા
  5. 1 ચમચીવાટેલું લસણ
  6. ચમચીવાટેલું મરચું
  7. 1/2 ચમચી મીઠું
  8. શેકવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાલકને સુધારી ધોઈ લેવી

  2. 2

    બે કાંદાને સમારીને તૈયાર રાખવા

  3. 3

    હવે એક મિક્સર જારમાં ધોઈને સુધારેલી પાલક અને બે કાંદા પાણી નાંખી ગ્રેવી બનાવી

  4. 4

    હવે એક તાસમાં ત્રણ વાટકા ઘઉંનો લોટ ૨ ચમચા મોણ 1/2 ચમચી મીઠું એક ચમચી વાટેલું મરચું અને એક ચમચી વાટેલું લસણ ઉમેરી મિક્સ કરવું અને પાલક અને કાંદા ની પ્યુરી થી લોટ બાંધવો

  5. 5

    લોટ બંધાઈ જાય એટલે તેને તેલથી ટીપી લુઆ પાડવા

  6. 6

    થોડુંક ઘઉં અટામણ લઈ પરોઠા વણવા

  7. 7

    હવે ગેસ ચાલુ કરી લોઢી ગરમ કરવા મૂકવી લોઢી ગરમ થાય એટલે હું પરંતુ તેના શેકવા મૂકવું થોડુ ચડે એટલે તેને બીજી બાજુ ફેરવી નાખો હવે બીજી બાજુ પર ચઢવા આવે એટલે બંને બાજુ તેલ લગાવી શેકી લેવા

  8. 8

    તૈયાર છે પાલકના પરોઠા જેને દહીં ચટણી સોસ અથવા કોઈપણ રસાવાળા સાથે સર્વ કરી શકાય છે.આ પરોઠા ચા નાસ્તામાં પણ ટેસ્ટી લાગે છે અને રાતના ડિનરમાં પણ સારા લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipa Vasani
પર

Similar Recipes