કોફી (Coffee Recipe in Gujarati)

Bharti Kantariya
Bharti Kantariya @cook_27709785
શેર કરો

ઘટકો

10 મીનીટ
એક લોકો માટે
  1. 1 નાની વાટકીખાંડ
  2. 1ઇલાયચી
  3. 1 કપદૂધ
  4. નાની ચમચીકોફી

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ તપેલીમાં દૂધ નાખી દેવાનૂ

  2. 2

    પછી તેમા ખાંડ નાખી દેવાની પછી તેમા ઇલાયચી અને કોફી નાખી દેવાની

  3. 3

    પછી તેણે મીક્સ કરી લેવાનૂ

  4. 4

    ઊકળવા દેવાનૂ પછી તેણે ઉતારી લેવાનૂ પછી તમારી રેસિપી તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bharti Kantariya
Bharti Kantariya @cook_27709785
પર

Similar Recipes