કોફી(Coffee Recipe in Gujarati)

Amandeep Kaur
Amandeep Kaur @cook_26502072

કોફી ના શોકીનો માટે મારી આ રેસીપી છે
#GA4
#week8

કોફી(Coffee Recipe in Gujarati)

કોફી ના શોકીનો માટે મારી આ રેસીપી છે
#GA4
#week8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 લોકો માટે
  1. 4 ચમચીકોફી
  2. 2.5 ચમચીખાંડ
  3. 2 ચમચીગરમ પાણી
  4. 2 કપદૂધ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    કપ માં કોફી, ખાંડ, પાણી લઇ બરાબર હલાવતા જાઓ

  2. 2
  3. 3
  4. 4

    બ્લેન્ડર થી બ્લેન્ડ કરો. 20 મિનિટ લગી બરાબર બ્લેન્ડ કરો. જ્યાર લગી કોફી નું રંગ ક્રીમ રંગ નું ના થાય.

  5. 5

    જયારે મિક્સરણ ઘટ અને ચમચી પર થી નીચે ના પડે ત્યાં લગી બ્લેન્ડ કરો.

  6. 6
  7. 7

    હવે કપ માં એક ભરેલ ચમચી કોફી ની લઇ તેમાં ગરમ ઉકાળેલો દૂધ લઇ તેના પર 1/2ચમચી કોફી નાખો.

  8. 8

    એના પર ચપટી સૂકી કોફી ભબરાવી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amandeep Kaur
Amandeep Kaur @cook_26502072
પર

ટિપ્પણીઓ

Similar Recipes