પનીર ભુરજી વીથ પરાઠા (Paneer Bhurji With Paratha Recipe In Gujarati)

Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
#જુનાગઢ
શેર કરો

ઘટકો

1 :3o
2 સર્વિંગ્સ
  1. 1 બાઉલ ઘંઉ નો જીણો લોટ
  2. 2 ચમચા તેલ
  3. મીઠુ સ્વાદ મુજબ
  4. પાણી જરૂર મુજબ લોટ બાંધવા માટે
  5. ભુરજી બનાવા માટે....
  6. 200 ગ્રામપનીર અમુલ (હોમ મેડ)
  7. 3 નંગડુંગળી જીણી સમારેલી
  8. 4 નંગટામેટાં જીણા સમારેલા
  9. 1 નંગકેપ્સીકમ
  10. 3 ચમચીઆદુ-મરચા ની પેસ્ટ
  11. 2ચમચા તેલ
  12. 1નાનો ટુકડો બટર
  13. 3 ચમચીલાલ મરચુ
  14. 1/2 ચમચીહળદર
  15. 1 ચમચીધાણાજીરૂ
  16. 1 ચમચીગરમ મસાલો
  17. 1/2 ચમચીકિચન કીંગ મસાલો
  18. મીઠુ સ્વાદ મુજબ
  19. 1/2 નંગલીંબુ
  20. 1/2 ચમચીખાંડ
  21. 1 ચમચીક્રમ
  22. થોડી ચોપ કોથમીર
  23. ગાઁનીસીંગ માટે..
  24. 1સ્લાઈસ ટોમેટો
  25. ડુંગળી
  26. લીંબુ
  27. કોથમીર ના પાન

રાંધવાની સૂચનાઓ

1 :3o
  1. 1

    પેન મા તેલ ગરમ કરી આદુ,લસણ ની પેસ્ટ ઉમેરી થોડીવાર સાતડી ચોપ ડુંગળી,ટામેટાં,કેપ્સીક ઉમેરી થોડી વાર ચટવા દો(10 -20 મીનીટ)

  2. 2

    હવે તેમા ઉપર નો બધો મસાલો ઉમેરી થોડી વાર ચડવા દો

  3. 3

    બધુ બરાબર મિક્સ કરી પનીર,લીંબુ નો રસ,ખાંડ,ક્રિમ ઉમેરી થોડીવાર રહેવા દો

  4. 4

    તો તૈયાર છે ગરમા ગરમ પનીર ભુરજી

  5. 5

    બાઉલ મા ધંઉ નો લોટ લઈ તેમા તેલ,મીઠુ,પાણી ઉમેર પરાઠા નો લોટ બાંધવો

  6. 6

    લોટ ના લુવા કરી તેના પરાઠા વણી તવા પર તેલ લગાવી પરાઠા ને બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન શેકી ત્રિકોણ સેપ મા કાપવા

  7. 7

    હવે 1 નાના બાઉલ મા પનીર ભુરજી લ ઈ તેની ઉપર ટામેટાં,ડુંગળી,લીંબુ,કોથમીર થી ગ્રાઁનિશ કરી પરાઠા સાથે સવ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
પર
#જુનાગઢ

Similar Recipes