પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)

Nidhi Kunvrani
Nidhi Kunvrani @cook_1811

પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧.૫ કલાક
  1. લીલા મરચા
  2. કેપ્સિકમ
  3. ટામેટા
  4. ડુંગળી
  5. ૧૦-૧૨ કળી લસણ
  6. પેકેટ સુહાના પનીર ભુરજી મસાલો
  7. ૧/૨ વાટકીદૂધ
  8. ૩૦૦ ગ્રામ પનીર
  9. કે ૨ સ્લાઈસ ચીઝ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ૩-૪ ચમચી મરચું
  12. કાજુ ગાર્નિશ માટે
  13. કોથમીર ગાર્નિશ માટે
  14. તેલ
  15. હળદર સ્હેજ

રાંધવાની સૂચનાઓ

૧.૫ કલાક
  1. 1

    નીચે મુજબ ડુંગળી, ટામેટા,મરચા,લસણ લઈ સમારો.ગ્રેવી માટે

  2. 2

    ત્યારબાદ તેની ગ્રેવી બનાવી લ્યો

  3. 3

    ત્યારબાદ પનીર મુરજી મસાલા ને દૂધ કે પાણી માં પલાળો

  4. 4

    આ રીતે બધું તૈયાર કરો

  5. 5

    પનીર ના આ રીતે ટુકડા કરો અને સાંતળી લ્યો
    અને તે પછી પાણીમાં રાખી દયો
    અને પાણી નિચોવી લ્યો

  6. 6

    ત્યારબાદ, તાંસળામા તેલ મુકી,તેલ આવે પછી
    ડુંગળી સાતળો ત્યારબાદ ટામેટા,મરચા ઉમેરો

  7. 7

    ત્યારબાદ પછી ગ્રેવી ઉમેરો.મીઠુ, મરચું, સ્હેજ હળદર ઉમેરો.ત્છેયાર પછી સુહાના પનીર ભુરજી મસાલો ઉમેરો. છેલ્લે પનીર ઉમેરો.
    (અડધુ છીણીને & અડધુ સાંતળેલ ટુકડા
    ત્યારબાદ કાજુ, કોથમીર,ચીઝ વડે ગાર્નિશ કરો
    અને ગરમ પરાઠા,છાશ,પાપડ અને સલાડ જોડે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Kunvrani
Nidhi Kunvrani @cook_1811
પર

ટિપ્પણીઓ

Similar Recipes