ઘટકો

  1. 2કાકડી
  2. કોથમીર
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1/4 સ્પૂનમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાકડી અને કોથમીરની પાણીથી ધોઈ લેવું

  2. 2

    હવે કાકડીના ગોળ ગોળ કટકા કરી અને તેના પર કોથમીર ને સજાવટ કરવી. મીઠું અને મરી પાઉડર નાખવો તો આ ગ્રીન સલાડ તૈયાર.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

shivangi antani
shivangi antani @shivangi
પર

Similar Recipes