ગ્રીન સૂકી ભાજી (Green Suki Bhaji Recipe In Gujarati)

Tejal Hitesh Gandhi
Tejal Hitesh Gandhi @Tejal1180

#RC4
#Green
અહીં ધાણા-લીમડા ની ચટણી નો ઉપયોગ કરી ને ગ્રીન સૂકી ભાજી બનાવી છે.

ગ્રીન સૂકી ભાજી (Green Suki Bhaji Recipe In Gujarati)

#RC4
#Green
અહીં ધાણા-લીમડા ની ચટણી નો ઉપયોગ કરી ને ગ્રીન સૂકી ભાજી બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મીનીટ
1વ્યકિત
  1. 2 નંગ-બાફેલા બટાકા
  2. 2 ચમચી -કોથમીર,ધાણા ની ચટણી
  3. 1/4 ચમચી-રાઇ
  4. સહેજ-મીઠું
  5. 1 ચમચી-તેલ

રાંધવાની સૂચનાઓ

15મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ધાણા, લીમડો, મરચું, મીઠું, લીંબુનો રસ નાખી ચટણી બનાવો,બટાકા ની ચોરસ પીસ કરી લો.

  2. 2

    પછી કઢાઇ માં તેલ ગરમ કરવા મૂકો,તેમાં રાઈ ઉમેરો,રાઈ તતડે એટલે ધાણા ની ચટણી ઉમેરો,પછી સાંતળી ને બટાકા ઉમેરો,પછી સહેજ મીઠું નાખી હલાવી લો, તૈયાર છે ગ્રીન સૂકી ભાજી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tejal Hitesh Gandhi
પર
કુકપેડ માં જોડાયા પછી નવી વાનગીઓ શીખવા મળી, પોતાની વાનગી મૂકવાની પ્રેરણા મળી.
વધુ વાંચો

Similar Recipes