ડ્રેગન પોટેટો 😋😋

shital Ghaghada
shital Ghaghada @shital1234
Dubai
શેર કરો

ઘટકો

15મિનિટ
2લોકો માટે
  1. 3 નંગબટાકા
  2. 2 ચમચીકોર્નફ્લોર
  3. 1 ચમચીસોયાસોસ
  4. 1 ચમચીસેઝવાન સોસ
  5. 1 ચમચીવિનેગર
  6. 2 ચમચીકેપ્સિકમ
  7. મીઠુ સ્વાદ મુજબ
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    બટાકા ને છાલ કાઢી તેના નાના લાંબા પીસ કરવા. પાણી થી ધોઈ થોડી વાર સુકાવા દયો. પછી કોર્નફ્લોર માં મિક્સ કરી તેલ માં ક્રિસ્પી તળવા.

  2. 2

    હવે લોયા માં એક ચમચી તેલ મૂકી ચિપ્સ વઘારી બધા સોસ નાખો. કેપ્સિકમ નાખી ઉતારી લ્યો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
shital Ghaghada
shital Ghaghada @shital1234
પર
Dubai

Similar Recipes