ડ્રેગન પોટેટો (Dragon potato Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને લાંબા અને થોડા પાતળા કાપી લેવા અને ૭૦% બાફી લેવા બફાય ગયા બાદ કોર્ન ફ્લોર થી ડ્રાય કોટિંગ કરવું અને પછી મેંદા અને કોર્નફ્લોર ની સ્લરી બનાવવી (સ્લરી થોડી જાડી રાખવી)
- 2
સ્લરી બનાવ્યા બાદ એક એક ચિપ્સ ને ડીપ કરી અને તળી લેવા હવે બધી ચિપ્સ તળી લીધા બાદ બીજી વખત ડીપ ફ્રાય કરવું અને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ફ્રાય કરવી (બે વખત ફ્રાય કરવાની)
- 3
છાપા માં કે ટીશ્યુ પેપર ઉપર બધી જ પાથરી લેવી
- 4
હવે આપડે સોસ બનાવશું..૧ થી ૨ ચમચી કોર્ન ફ્લોર સોયા સોસ રેડ અને ગ્રીન ચીલી સોસ કેચપ બધું જ મિક્સ કરી લો અને જાડુ લાગે તો પાણી ઉમેરવું અને થોડું ઢીલું કરવું આમ સોસ તૈયાર થશે
- 5
કેપ્સિકમ અને ડુંગળી ને ઉભી કટ કરી લો..હવે એક લોયા માં તેલ ગરમ કરવા મુકો.. તેલ ગરમ થાય એટલે લસણ ની પેસ્ટ અને આદુ ખમણેલું ઉમેરો હવે તેમાં કેપ્સિકમ અને ડુંગળી ઉમેરો બરાબર સતળાય જાય એટ્લે સોસ ઉમેરી બરાબર હલાવી લો એકરસ થવા દો.મીઠું અને મરી પાઉડર ઉમેરો
- 6
એકરસ થઇ ગયા બાદ તેમાં ફ્રાય કરેલા બટાકા ઉમેરો અને હલાવી લો ઉપર તલ અને લીલી ડુંગળી ના પાન ઉમેરો તો તૈયાર છે ટેન્ગી ડ્રેગન પોટેટો
- 7
ગરમા ગરમ સર્વ કરો
(સોસ નું પ્રમાણ વધારે ઓછું કરી શકો)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#Week12#Coopadgujrati#CookpadIndiaDragan potato Janki K Mer -
-
-
ડ્રેગન પોટેટો (Dragon potato Recipe in Gujarati)
#EB#WEEK12- ચાઇનીઝ રેસિપી લગભગ બાળકો ને જ પ્રિય હોય છે, પરંતુ ડ્રેગન પોટેટો એક એવી ડીશ છે જે બાળકો અને વડીલો બધા ને ભાવે.. અહીં એકદમ સરળ રીતના અને સ્વાદિષ્ટ ડ્રેગન પોટેટો પ્રસ્તુત છે.. જરૂર ટ્રાય કરશો.. Mauli Mankad -
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato recipe in Gujarati)
#EBWeek12 આ વાનગી ઈન્ડો ચાઈના ક્યુઝીન ની છે...મૂળ ચાઈના માં બનતી વાનગી ને ઈન્ડિયન ટચ આપીને બનાવવામાં આવે છે...સ્ટાર્ટર તરીકે તેમજ બ્રેકફાસ્ટમાં સર્વ કરવામાં આવે છે. Sudha Banjara Vasani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ