શેર કરો

ઘટકો

30 મિનિટ
ચાર વ્યક્તિ
  1. 2 કપરાંધેલા બાસમતી ભાત
  2. ૧ કપપાર બોય કરેલા ફણસી, ગાજર, વટાણા, ફ્લાવર, બટાકા
  3. 1 ચમચીજીરૂ
  4. 1સમારેલી ડુંગળી
  5. 1સમારેલું કેપ્સીકમ
  6. 1સમારેલા ટામેટા
  7. ટુકડોઆદુ છીણેલું
  8. 1તજ
  9. 2લવિંગ
  10. 1/2 ચમચી લીલા મરચાની પેસ્ટ
  11. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  12. 1/2 ચમચી હળદર
  13. 1/2 ચમચી પાંઉભાજી મસાલો
  14. 1/2 ચમચી ગરમ મસાલો
  15. 1 ચમચીબટર
  16. 2 ચમચીતેલ
  17. સ્વાદ મુજબ મીઠું
  18. કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક પેનમાં તેલ અને બટર ગરમ કરી તેમાં જીરો તજ લવિંગ લીલા મરચાની પેસ્ટ અને આદુ નાખી સોતે કરો. તેમાં ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી સોતે કરો. પછી તેમાં ટામેટા નાખી એક મિનિટ ચડવા દો.

  2. 2

    પછી તેમાં લાલ મરચું પાઉડર,હળદર, ગરમ મસાલો, પાવભાજી નો મસાલો, મીઠું અને તેમાં પાર બોઇલ કરેલા બધા શાક એડ કરી હલાવી લો. બે મિનિટ મિક્સ કરી હલાવી તેમાં રાંધેલા ભાત નાખી હલકા હાથે મિક્સ કરો.ગેસ બંધ કરી ગરમાગરમ સર્વ કરો. ઉપરથી કોથમીર નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

Similar Recipes