મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

ગુજરાતી ઓ માટે થેપલા સ્પેશિયલ વાનગી છે.બધાં નાં ધરે બનતા હોય છે.થેપલા વિવિધ રીતે બનાવી શકાય છે.મે મેથી,આદુ,મરચા એડ કરી ને બનાવ્યા છે.
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
ગુજરાતી ઓ માટે થેપલા સ્પેશિયલ વાનગી છે.બધાં નાં ધરે બનતા હોય છે.થેપલા વિવિધ રીતે બનાવી શકાય છે.મે મેથી,આદુ,મરચા એડ કરી ને બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી ધોઈ વીણી અને સમારી લો.આદુ મરચા ની પેસ્ટ બનાવી લો.લસણ ફોલી કચરી લો.લોટ ચાળી લો.
- 2
કથરોટ માં લોટ લઈ તેમાં સમારેલી મેથી આદુ મરચા ની પેસ્ટ અને ઉપર જણાવ્યા મુજબ નાં બધા મસાલા તમારા સ્વાદ મુજબ ઉમેરો તેલ નું મોણ નાખી લોટ બાંધી લો.
- 3
15 મિનિટ બાદ થેપલા વણી લો.પેન માં તેલ મૂકી મિડિયમ ગેસે બધા થેપલા સરસ શેકી લો.
- 4
આ મેથી નાં થેપલા ખુબજ હેલ્ધી અને ટેસ્ટી બને છે.દહીં તેમજ આદુ મરચાની પેસ્ટ હોવાથી ખુબ સ્વાદિષ્ટ બને છે.તેને કોઈ પણ શાક, ચા, કે અથાણાં સાથે સર્વ કરી શકાય છે.
- 5
આ થેપલા નાસ્તા માં કે ડિનર માટે બેસ્ટ છે.ક્યાંય પ્રવાસ માં કે લાંબી મુસાફરી માં બનાવી લઈ જઈ શકાય છે.4,5 દિવસ ફ્રીઝ માં રાખો તો બગડતા નથી.
Similar Recipes
-
મેથી આદુ મરચાં નાં થેપલા (Methi Ginger Marcha Thepla Recipe In Gujarati)
ગુજરાતી ઓ માટે થેપલા સ્પેશિયલ વાનગી છે.બધાં નાં ધરે બનતા હોય છે.થેપલા વિવિધ રીતે બનાવી શકાય છે.મે મેથી,આદુ,મરચા એડ કરી ને બનાવ્યા છે. Nita Dave -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : મેથી ના થેપલારાંધણ છઠ્ઠ ના દિવસે બધા ના ઘરમા મેથી ના થેપલા બનતા હોવાથી આજનો દિવસ વિશ્ર્વ થેપલા દિવસ ગણવામા આવે છે. ગુજરાતી ઓ ક્યાય પણ Traveling મા જાય મેથી ના થેપલા અને છુંદો સાથે હોય જ . મને થેપલા બહુ જ ભાવે . Sonal Modha -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
ગુજરાતી ઓ ના ફેવરિટ થેપલા . ગમે ત્યાં ફરવા જાય થેપલા કાંતો ઢેબરા સાથે જરૂર લઈ જાય. Sonal Modha -
દૂધી લસણ નાં થેપલા (Dudhi Lasan Thepla Recipe In Gujarati)
Sunday થેપલા વિવિધ ભાજી ઉમેરી ને બનાવાય છે.મે અહીંયા દૂધી અને લસણ એડ કરી ને બનાવ્યા છે.દૂધી માં અનેક પોષક તત્વો હોવાથી પચવા માં સરળ અને તંદુરસ્તી માટે બેસ્ટ છે.દૂધી નો આ રીતે થેપલા માં ઉપિયોગ કરવાથી તેના મહત્તમ ગુણો નો લાભ મળે છે. Varsha Dave -
મેથી ના અચારી થેપલા (Methi Achari Thepla Recipe In Gujarati)
અમારે અહિયાં મોમ્બાસા મા બારે માસ લીલી મેથી મળે. અમારા ઘરમાં ૧૫ દિવસે એકવાર મેથી ના થેપલા બને તો આજે મેં થોડું વેરિએશન કરી ને મેથી ના અચારી થેપલા બનાવ્યા.નાના મોટા બધા ને થેપલા તો ભાવતા જ હોય. ગુજરાતી ઓ ક્યાંય પણ Traveling મા જાય થેપલા અને છુંદો તો સાથે હોય જ . Sonal Modha -
મેથી નાં ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#CB6#week6 ઢેબરા એ થેપલા નું બીજું સ્વરૂપ છે.એમાં તમારા સ્વાદ મુજબ તમે બે ત્રણ લોટ મિક્સ કરી શકો છો. Varsha Dave -
મેથી થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week18#Methi#Post3થેપલા એ ગુજરાતીઓ ની વિશ્વવિખ્યાત ઓળખ છે. ક્યાંય પણ ઘરની બહાર પગ મૂકીએ કે થેપલા નો ડબ્બો દરેક ગુજરાતી પાસે જોવા મળે જ😎.પછી એ ચાહે માનસરોવર જાય કે માલદિવ્સ 😍😃. એમાં પણ સીઝન માં મેથી નાં ગરમા ગરમ થેપલા ઘી, ગોળ, તીખટ, મરચા નું અથાણું અને દહીં મળી જાય તો ભગવાન મલ્યા.મેં આ વીક 19 માં 3જી પોસ્ટ માં મેથી નાં થેપલા બનાવ્યા. Bansi Thaker -
બાજરી મેથી ના થેપલા (Bajri Methi Thepla)
રાંધણ છઠ્ઠ પર અચૂક બધા નાં ઘરે બનતા બાજરી મેથી ના થેપલા મારા ઘરે બધા નાં ફેવરિટ છે.શીતળા સાતમ પર આવી બીજી ઘણી વાનગીઓ બનાવવા માં આવે છે.#weekend#શ્રાવણSonal Gaurav Suthar
-
વિવિધ ભાજી નાં થેપલા (Mix Bhaji Thepla Recipe In Gujarati)
#LSR લગ્ન પ્રસંગે બ્રેક ફાસ્ટ માં આ થેપલા બનાવવામાં આવે છે.મિક્સ ભાજી નાં થેપલા સ્વાદ માં ખૂબ સરસ બને છે.અને તંદુરસ્તી માટે પણ ખૂબ સારા છે. Varsha Dave -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#EB#week10ગુજરાતી ના મનપસંદ એટલે થેપલા. દુનિયાભર મા પ્રસિધ્ધ એ થેપલા.જયારે પણ કશે ટ્રાવેલિંગ કરવાનું હોય એટલે ખાસ તો ગુજરાતીઓ ને થેપલા વગર ના ચાલે.થેપલા મા કોઈ પણ શાક ભાજી ઉમેરી ને અલગ અલગ રીતે બનાવાય છે. પણ મેથી ના થેપલા ની વાત અનોખી છે. Helly shah -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટીવલ રેસિપી સાતમ સ્પેશિયલછઠ સાતમ રેસિપી#મેથી ભાજી ના થેપલા#RB20#Week _૨૦My EBook recipes#week_૭ Vyas Ekta -
મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati)
મેથી ના થેપલા ગુજરાતી વાનગી છે મે આમાં મલાઈ ઉમેરીને બનાવ્યા છે જે વધારે પોચા થાય છે Dipti Patel -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6#week6#શિયાળા સ્પેશિયલ શિયાળા માં વિવિધ ભાજી ઓ આવે છે.જે વિટામિન્સ,અને પોષક તત્વો થી ભરપુર હોય છે.પાલક ની ભાજી ના પરોઠા ખુબ પોષ્ટિક અને સ્વાદિષ્ટ બને છે Varsha Dave -
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
મેથીની ભાજીના બાજરી ના થેપલા અને માખણ#GA4#week20 Bina Talati -
મેથી ના થેપલા (Methi Na Thepla Recipe In Gujarati)
#GA4#Week4Gujaratiથેપલા મોટા નાના સૌને ભાવે છે .થેપલા ઘણા પ્રકાર ના બને છે .દૂધી ના ,મિક્સ વેજિટેબલ વગેરે .મારા સન ને મેથી ના થેપલા બહુ ભાવે છે .એટલે મેં મેથી ના થેપલા બનાવ્યા છે . Rekha Ramchandani -
દૂધી અને મેથી ના થેપલા (Dudhi Methi Thepla Recipe In Gujarati)
ગુજરાતી ઓના મનપસંદ થેપલા જે બધા ને ભાવતા હોય છે મને તો થેપલા બહુ જ ભાવે. તો આજે લંચ માં દૂધી મેથી ના થેપલા બનાવી દીધા. Sonal Modha -
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
#GA4 #Week19મેથીની ભાજીથેપલા એ પ્રખ્યાત એવી ગુજરાતી વાનગી છે. થેપલાે જલ્દીથી બગડતા નથી એટલે બહારગામ જતી વખતે ખાસ લઈ જવાતા હોય છે. Chhatbarshweta -
મેથી ની ભાજી નાં મુઠીયા ઢોકળા (Methi Bhaji Muthia Dhokla Recipe In Gujarati)
#MBR5#week5#BRશિયાળા ની સીઝન માં વિવિધ ભાજી ઓ માંથી અનેક વાનગી ઓ બને છે.મેથી ની ભાજી માં ભરપૂર માત્રા પોષક તત્વો રહેલા હોય છે Varsha Dave -
બટર કોથમીર પરાઠા (Butter Kothmir Paratha Recipe In Gujarati)
#MBR2#week2 પરાઠા અનેક વસ્તુ થી વેવિધ્યસભર રીતે બનાવી શકાય છે.અહીંયા મે કોથમીર એડ કરી નેપરાઠા બનાવ્યા છે. Varsha Dave -
-
મેથી થેપલા શીતળા સાતમ સ્પેશિયલ (Methi Thepla Shitala Satam Special Recipe In Gujarati)
મેથી થેપલા#SFR , #શ્રાવણ_ફેસ્ટિવ_રેસીપી#મેથી #થેપલા #શીતલા_સાતમ#Cookpad, #Cookpadindia#Cookpadgujarati, #Cooksnapશીતળા સાતમ નાં દિવસે માતા શીતળા ની પૂજા કરી , નૈવેધ્ય ધરી ઠંડુ ખાવાનો તહેવાર છે .. ગુજરાતી ઓ નાં ઘરે થેપલા તો બને જ છે. Manisha Sampat -
રાગી ઘઉં અને મેથી ના થેપલા (Raagi Wheat Methi Thepla Recipe In Gujarati)
બાય બાય વિન્ટર રેસીપ ચેલેન્જ#BW : રાગી ઘઉં અને મેથી ના થેપલાશિયાળા દરમિયાન લીલી ભાજી ઓ સારી આવતી હોય છે . તેમા થી મેથી ની ભાજી નો ઉપયોગ કરી ને હેલ્ધી થેપલા બનાવ્યા . જે ગુજરાતી ઓના all time ફેવરિટ હોય છે . ગયા અઠવાડિયા થી મેં ઘઉંની સાથે રાગીનો લોટ મિક્સ કરવાનું શરૂ કર્યું છે .તો આજે મેં રાગી અને ઘઉં નો લોટ મિક્સ કરી મેથીના થેપલા બનાવ્યા છે . જે ટેસ્ટમાં એકદમ સરસ બન્યા છે. Sonal Modha -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
#EB#week10#Smit ગુજરાતી લોકોના ઘરમાં ક્યારેક ને ક્યારેક થેપલા તો બનતા જ હોય છે. ઘઉં ના થેપલા, બાજરી ના થેપલા, મેથીના થેપલા અને તે જ રીતે દૂધીના થેપલા પણ બનતા હોય છે. મેં આજે દૂધીના થેપલા બનાવ્યા છે જે બનાવવામાં ખૂબજ સરળ છે અને ખાવામાં એકદમ ટેસ્ટી બને છે... આ ઉપરાંત દુધી માં રહેલા પોષક તત્વોથી આપણા શરીરને પણ ઘણો ફાયદો થાય છે બાળકો જ્યારે દૂધીનું શાક નથી ખાતા હોતા ત્યારે તેમને આ રીતે દૂધી ખવડાવી શકાય છે. આ દૂધીના થેપલા માં મે ઘરની દૂધની મલાઈ નો ઉપયોગ કરી રૂ જેવા પોચા થેપલા બનાવ્યા છે. દૂધીના થેપલા સવારના નાસ્તામાં, સાંજના જમણમાં, બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે યાત્રા પ્રવાસમાં સાથે લઈ જવામાં પણ વાપરી શકાય છે. Daxa Parmar -
લીલી મેથી અને કોથમીર ના થેપલા (Lili Methi Kothmir Thepla Recipe In Gujarati)
#RC4#week4#લીલીસામાન્ય રીતે મેથીની ભાજી બધી રીતે પૌષ્ટિક ગણાય છે પછી એનું શાક બનાવીને ખાઓ કે થેપલા કે કાંઈ પણ વાનગી બનાવી શકાય છે અહીં આપણે મેથી અને કોથમીર ના થેપલા બનાવ્યા છે) Varsha Karia I M Crazy About Cooking -
મેથી ના થેપલા (Methi Na Thepla Recipe In Gujarati)
#GA4#Week4#ગુજરાતીવાનગીઓ#ગુજ્જુ સ્પેશ્યલ મેથી ના થેપલા.ગુજરાતીઓ નું નામ આવે તો થેપલા કેમ ભુલાય .આપણાં દરેક ના ઘર માં મેથી ના થેપલા એટલે બધાને ભાવતી વાનગી માંથી એક મુસાફરી માં થેપલા ના હોય તો આપણી મુસાફરી અધૂરી ગણાય. બરાબર ને? તો ચાલો આજે થેપલા ની રેસિપી એન્જોય કરીયે.😋 Dimple Solanki -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BWવિન્ટર ની કુણી અને ફ્રેશ મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા. Sangita Vyas -
-
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MVF ભજીયા ગુજરાતી ઓ ની ફેવરિટ ડીશ છે.જે સહુ કોઈ નાં ઘર માં બનતા હોય છે. Varsha Dave -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#MA"Happy mothers Day"મેં મારી મમ્મી પાસેથી મેથીના થેપલા શીખ્યાં છે.એમ તો બધી ડીશ મમ્મી એ શીખવાડેલી છે.મેથીના થેપલા મારી મમ્મીનાં , મારા અને અમારા ધર માં બધાના ફેવરેટ છે. અમે કશે પણ ફરવા જઈએ મારી મમ્મી મને થેપલા બનાવી ને આપે છે. હું જયારે પણ ઇન્ડિયા માં આવું છું મારી મમ્મી મેથીના થેપલા મારા માટે એરપોર્ટ પર જ લઈ આવે છે. માં કોઈ પણ ડીશ બનાવે એમાં માં ના હાથ નો સ્વાદ અને ખાવા માં ટેસ્ટી જ હોય છે. કેમ કે માં પ્રેમ થી બનાવે છે અને ખવડાવે છે. મને 2 વર્ષ થઈ ગયાં છે મે મારા મમ્મી ના હાથથી જમી નથી આ કોરોના માં હું 2 વર્ષ થી ઇન્ડિયા નથી ગઈ .મને જયારે પણ મમ્મી ની યાદ આવે છે ત્યારે મેં મેથીના થેપલા બનાવી મમ્મી ને વિડિયો કોલ કરી એમની સાથે ખાઉં છું I Love You Mom ❤️ Miss u...... Payal Sachanandani (payal's kitchen) -
દેશી ચણા મસાલા (Desi Chana Masala Recipe In Gujarati)
પ્રોટીન થી ભરપુર દેશી ચણા ખુબજ પોષ્ટિક તેમજ શક્તિદાયક છે.તેની વિવિધ વાનગી ઓ બનાવી શકાય છે. Varsha Dave
More Recipes
ટિપ્પણીઓ (9)