વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati)

Pinky bhuptani
Pinky bhuptani @cook_26759260

છોકરા બધા શાક ના ખાય એટલે વેજીટેબલ સૂપ બનાવી દેવા થી છોકરાઓને પૌષ્ટિક તત્વો મળે છે.

વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati)

છોકરા બધા શાક ના ખાય એટલે વેજીટેબલ સૂપ બનાવી દેવા થી છોકરાઓને પૌષ્ટિક તત્વો મળે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
ચાર લોકો
  1. નાનો કટકો દૂધી નો
  2. સરગવાની શીંગ
  3. 1નાનું બીટ
  4. 10-15પાલકના પાન
  5. થોડી કોથમીર
  6. 1ગાજર
  7. સ્વાદ અનુસારમીઠું
  8. 1/2લીંબુ
  9. ચમચીસંચળ
  10. થોડોક મરીનો ભૂકો
  11. 2ટામેટાં

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    બધા શાકભાજી સુધારી બાફી લેવા. બાફીને ક્રશ કરી ગાળી લેવું.

  2. 2

    તેમાં સંચળ,મીઠું,મરી નો ભૂકો અને લીંબુ નાખી પાંચ મિનિટ ઉકાળી લેવું. તૈયાર છે ગરમાગરમ સૂપ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinky bhuptani
Pinky bhuptani @cook_26759260
પર

Similar Recipes