હોટેલ સ્ટાઈલ ટામેટાં સૂપ (Tomato Soup Recipe In Gujarati)

Ami Master @Ashtu_28062005
આ સૂપ માં કાંદા, બટાકા , ગાજર નાખવા થી સ્વાદ માં વધારો કરે સાથે તેમાં સૂપ જાડું બનાવવા કોઈ લોટ ની જરૂર નથી પડતી, આ સૂપ મારા ઘર માં બધાં ને ખૂબ ભાવે છે#સાઈડ
હોટેલ સ્ટાઈલ ટામેટાં સૂપ (Tomato Soup Recipe In Gujarati)
આ સૂપ માં કાંદા, બટાકા , ગાજર નાખવા થી સ્વાદ માં વધારો કરે સાથે તેમાં સૂપ જાડું બનાવવા કોઈ લોટ ની જરૂર નથી પડતી, આ સૂપ મારા ઘર માં બધાં ને ખૂબ ભાવે છે#સાઈડ
રાંધવાની સૂચનાઓ
- 1
કૂકર માં ઘી ગરમ કરી તેમાં ટામેટાં નાં પીસ, ગાજર નાં પીસ, બીટ, કાંદા, બટાકુ, નાંખી ૨ મિનીટ સાંતળો
- 2
પછી તેમાં પાણી ૨ કપ નાંખી કૂકર બંધ કરી ૩ સીટી વગાડી ગેસ બંધ કરો. પછી ઠંડું પડે પછી તેને ચર્ન કરી તેને ગાળી લો. પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો તેને ગેસ પર મુકી તેમાં મરી પાઉડર, ખાંડ, મીઠું નાંખી ઉકાળો તમારો ગરમા ગરમ સૂપ રેડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#soup#tomatosoup#cookpadgujarati#cookpadindia ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. Asmita Rupani -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#soup#cookpadgujarati#cookpadindia#cookpad ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. Asmita Rupani -
સૂપ(Soup Recipe in Gujarati)
આપણે બધાં સરગવા અને આમળા નાં ગૂણ વિશે જાણીએ છીએ બંને આપણાં માટે ગુણકારી છે, આ સૂપ એક વાર બનાવવા ની ટ્રાય જરૂર કરજો, એકદમ સ્વાદિષ્ટ લાગશે.#GA4#Week10 Ami Master -
ગાજર બીટ ટામેટાં નો સૂપ (Gajar Beetroot Tomato Soup Recipe In Gujarati)
#goldenapron3#week5#soup#એનિવર્સરી#સૂપ#વીક -1 ગાજર, બીટ, ટામેટાં નો ઉપયોગ કરીને , સૂપ બનાવ્યો છે, જે આપડા હેલ્થ માટે ફાયદારાક છે હિમોગ્લોબીન ઓછું હોય તો આ સૂપ પીવા થી ગણો ફાયદો થાય છે. Foram Bhojak -
વેજીટેબલ સૂપ (Vegetable soup recipe in Gujarati)
વેજીટેબલ સૂપ એ ઘણા બધા શાકભાજીને ભેગા કરીને એમાંથી બનાવાતું એક ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી સૂપ છે. આ સૂપ બનાવવામાં પોતાની પસંદગી મુજબના કોઈ પણ શાકભાજી ઉમેરી શકાય. શાકભાજી ની મદદથી જ આ સૂપ જાડુ બને છે, એમાં કોઈ પણ પ્રકારના લોટ ઉમેરવામાં આવતાં નથી જેથી એ ખૂબ જ હેલ્ધી હોય છે.#સુપરશેફ3#પોસ્ટ2 spicequeen -
-
ટામેટાં ગાજર બીટ નો સૂપ (Tomato Carrot Beetroot Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia Rekha Vora -
ક્રીમી ટોમેટો સૂપ (creamy tomato soup recipe in Gujarati)
#સાઈડખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી સૂપ જમવામાં સાઈડ મા આપવામાં આવે છે. મે આ સૂપ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મા બનાવ્યો છે.. જે એકદમ નેચરલ રીતે જ બનાવ્યો છે.. Dhara Panchamia -
ટોમેટો સુપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR3#cookpad_gujકહેવાય છે કે એક ટમેટું તો દરરોજ ખાવું જોઈએ તો ડોક્ટર આપણાથી દૂર રહેશે. તેની પાછળ નું કારણ તેમાં રહેલા પોષક તત્વો છે. ટમેટામાં એક્ઝેલીક એસિડ,સાઈટ્રિક એસિડ, પોટેશિયમ, આયર્ન, ચૂનો, મેંગેનીઝ જેવા પોષકતત્વો તથા વિટામીન એ બી સી પૂરતા પ્રમાણમાં હોય છે. ટમેટાનો ખાટો રસ જઠર માટે ખૂબ જ સારો અને પાચક ગણાય છે. ટામેટાં માં નારંગી જેટલા જ પોષક તત્વો હોય છે. તેથી ટામેટાં સલાડ ના રૂપે કે વેજીટેબલ્સમાં મિક્સ કરીને તથા સુપ બનાવી ને લેવા જોઈએ.તેથી જ મેં ટોમેટો ગાજર બીટ મિક્સ કરી અને સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર એવું સૂપ બનાવ્યું છે. Ankita Tank Parmar -
ટામેટાં-ગાજરનું સૂપ (Tameta Gajar Soup Recipe In Gujarati)
#GA4#Week_20#Post_2શિયાળામાં ટામેટાં અને ગાજર તેમજ બીટ ખૂબ જ તાજા મળી રહે છે જે હેલ્ધી પણ છે. Deval maulik trivedi -
ટામેટા નું સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR3ટામેટા, ગાજર અને બીટને બાફીને આ નેચરલ સૂપ શિયાળામાં શરીરને પોષણ અને વિટામિન સાથે હિમોગ્લોબીન વધારે છે.. Sunita Vaghela -
ટોમેટો સુપ(Tomato Soup Recipe in Gujarati)
હોટલમાં મળે એવું ક્રિમિ અને ઠીક corn flour વગર એકદમ હેલ્ધી ટામેટાનો સુપ. મેં અહીંયા corn flour કે આલા લોટ વગર બટાકા ઉમેરીને સૂપને ઘટ કર્યું છે જેથી એકદમ હેલ્થી અને ટેસ્ટ માં ખુબ જ સરસ છે.શિયાળાની શરૂઆત ગરમાગરમ સૂપ સાથે થઈ મજા પડી ગઈ.#GA4#WEEK10#SHUP Chandni Kevin Bhavsar -
-
ક્રીમી ટોમેટો બેસીલ સૂપ (Creamy Tomato Basil Soup Recipe In Gujarati)
#WLD#MBR6#Week 6#Win#week3#cookpadgujarati#vookpadindiaમેં ડિનર માં આ સૂપ બનાવ્યો.તેમાં ડ્રાય બેસીલ નોં ઉપયોગ કર્યો જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ થયો અને ઘર માં બધા ને ખૂબ જ ભાવ્યો. હું સૂપ માં બને ત્યાં સુધી કોર્નફ્લોર નો ઉપયોગ નથી કરતી તેથી તેમાં બટાકા અને ગાજર નો ઉપયોગ કરું છું જેથી સૂપ થિક (જાડો) થઈ જાય.શિયાળા માં ગરમ ગરમ અને અલગ અલગ સૂપ પીવાની મઝા જ કંઈક ઓર હોય છે. Alpa Pandya -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#ટોમેટોસૂપ#tomatosoup#tameta#soup#cookpadindia#cookpadgujaratiવિટામીન સી થી ભરપૂર અને સૌનો મનપસંદ સૂપ Mamta Pandya -
-
ટામેટાં બીટ નું સૂપ (Tomato Beetroot Soup Recipe In Gujarati)
#RC3# Week3#Red#Cookpadindia#Cookpadgujaratiટામેટા રક્ત શર્કરાને સંતુલિત રાખે છે. ટામેટા, ક્રોમિયમનો એક સારો સ્ત્રોત છે, જે રક્ત શર્કરાને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. તેનાથી વજન બિલકુલ વધતું નથી અને તે શરીરના નાના-મોટા વિકારો દૂર કરે છે. તેનાથી ઝાડો સાફ આવે છે અને દાંત તેમજ પેઢાની નબળાઇ દૂર કરવામાં, ચહેરાનું તેજ વધારવામાં અને શરીરની નિર્બળતા દૂર કરવા માટે ટામેટાંનું નિયમિત સેવન કરવું જોઇએ. બીટમાં વિટામિન સી, ફાઇબર, નાઇટ્રેટ્સ, બેટાનિન જેવા પોષક તત્વો હોય છે જે તમારા પેટની ચરબીનું ઓછી કરેછે. બીટમાં છે અઢળક ગુણો. વરસાદ ની ઋતુ માં ગરમ ગરમ સુપ પીવાની મજા આવે છે. Neelam Patel -
-
-
ટોમેટો કોર્ન બેસીલ સૂપ (Tomato Corn Basil Soup Recipe In Gujarati)
#GA4#Week7Keyword: Tomato/ ટામેટુંઆ સૂપ ની મેન સામગ્રી ટામેટું છે અને એમાં કોર્ન અને basil નું combination એકદમ સરસ લાગે છે. આ સૂપ ફોકશિયા બ્રેડ અથવા બેક ડિશ સાથે સરસ લાગે છે. Kunti Naik -
-
-
-
વેજ. રાઈસ અને સૂપ
#ડિનર#સ્ટારએકદમ સિમ્પલ અને હેલ્ધી મીલ છે. હું આ વાનગી માં રાઈસ ઓછા અને વેજીસ વધારે રાખું છું. મસાલા પણ કોઈ વાપરતી નથી. એકદમ પ્લેન પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati)
છોકરા બધા શાક ના ખાય એટલે વેજીટેબલ સૂપ બનાવી દેવા થી છોકરાઓને પૌષ્ટિક તત્વો મળે છે. Pinky bhuptani -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
સૂપ / જ્યુસ રેસીપીસ#SJC : ટોમેટો સૂપશિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શાકભાજી પણ સરસ આવવા લાગ્યા છે તો ઠંડીની વેધર માં ટામેટાં નુ ગરમ ગરમ સૂપ પીવું શરીર માટે બહુ સારું. તો આજે મે ટોમેટો સૂપ બનાવ્યુ. Sonal Modha -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC શિયાળાની ધીમા પગલે શરૂઆત થઈ ગઈ છે . ડીનર કે બ્રેક ફાસ્ટ માં ગરમાગરમ સૂપ પીવાથી હેલ્થ સારી રહે છે. Bhavnaben Adhiya -
ટોમેટો સૂપ(Tomato Soup Recipe inGujarati)
સૂપ નું નામ પડતાં જ આપણને પહેલાં તો ટોમેટો સૂપ તરતજ યાદ આવે. હવે શિયાળો નજીક આવી રહ્યો છે ત્યારે કાંઈક ગરમ ખાવાનું કે પીવાનું મન થાય. ટોમેટો સૂપ ને વધુ પૌષ્ટિક તથા સ્વાદિષ્ટ બનાવવા માટે મેં એમાં થોડા પ્રમાણમાં બીજા શાક ઉમેયાઁ છે.#GA4#week7 Vibha Mahendra Champaneri -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20ચોઈસ ઓફ ટોમેટો સૂપશિયાળામાં અને ચોમાસામાં ગરમાગરમ સૂપ પીવાની મજા આવે છે. ફ્રેશ શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે તો સૂપ ખૂબ જ ટેસ્ટી બને છે. સૂપ જાતજાતના બનાવવામાં આવે છે. અહીં મેં ટોમેટો સૂપ બનાવ્યો છે. તેમાં ડુંગળી અને ગાજર એડ કર્યું છે અને ખડા મસાલા નો ઉપયોગ કર્યો છે. આ સૂપ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
ઓટ્સ વેજી સૂપ (Oats Veggie Soup Recipe In Gujarati)
હેલ્ધી અને પેટ ભરાઈ જાય એટલે weight loss માં ખૂબ જ ઉપયોગી સૂપ. બ્રેક ફાસ્ટમાં લો તો બીજી કોઈ વસ્તુની જરૂર નહિ. સીધા લંચ ટાઈમમાં જ જમવાની ઈચ્છા થાય. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13608187
ટિપ્પણીઓ