તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)

Payal Patel
Payal Patel @Payalpatel76
Ankleshwar

#EB
Week 13
Tawa pulao
.
.
.
પુલાવ એ એક એવી વાનગી છે જે લગભગ બધા ને પસંદ જ હોય. મારા ઘર માં તો તવા પુલાવ બધા ને ખૂબ જ પસંદ છે. અમે પાવભાજી સાથે તો જરૂજ બનાવી છે. તો તમે પણ ટ્રાય કરજો જરૂર.

તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)

#EB
Week 13
Tawa pulao
.
.
.
પુલાવ એ એક એવી વાનગી છે જે લગભગ બધા ને પસંદ જ હોય. મારા ઘર માં તો તવા પુલાવ બધા ને ખૂબ જ પસંદ છે. અમે પાવભાજી સાથે તો જરૂજ બનાવી છે. તો તમે પણ ટ્રાય કરજો જરૂર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
5 લોકો
  1. 1.5 કપચોખા
  2. 2સિમલા મરચાં
  3. 1ટામેટું
  4. 2ડૂંગળી
  5. 1/2 કપકોબીજ
  6. 2 ચમચીલસણ ની પેસ્ટ
  7. 3 ચમચીપાવભાજી મસાલો
  8. મીઠું સ્વાદાનુસાર
  9. 1.5 ચમચીહળદર પાઉડર
  10. 4 ચમચીતેલ
  11. 1/2 કપવટાણા બાફેલા
  12. 2બાફેલા બટાકા
  13. 2સૂકા લાલ મરચાં
  14. 2તમાલ પત્ર
  15. 8-10મરી
  16. 4લવિંગ
  17. 1તજ નો ટુકડો
  18. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  19. કોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખાને છૂટા બાફિલો.
    અને બધા જ શાકભાજી ને મીડિયમ સાઇઝ ના કાપી લો

  2. 2

    હવે એક તવા મા તેલ ગરમ કરવા મૂકો.
    હવે તેમાં બધા જ ખડા મસાલા નાખી એક મિનિટ રેહવા દો.
    હવે તેમાં પેહલા ડૂંગળી નાખી સાતડો.
    પછી તેમાં લસણ ની પેસ્ટ, વટાણા, કોબીજ અને સિમલા મરચું નાખી થોડી વાર ચડવા દો.
    ત્યાર પછી તેમાં મીઠું, પાવભાજી નો મસાલો, હળદર પાઉડર, મરચું પાઉડર બધું નાખી મિક્સ કરી તેમાં હવે ટામેટા અને બાફેલા બટાકા નાખી બરાબર મિક્સ કરી તેને 2 મિનિટ ચડવા દો. હવે તેમાં બાફેલા ભટ નાખી મિક્સ કરી અને કોથમીર નાંખી દો. આમ તૈયાર છે તવા પુલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Patel
Payal Patel @Payalpatel76
પર
Ankleshwar

Similar Recipes