ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)

Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113

#EB

શેર કરો

ઘટકો

એક કલાક
ચાર વ્યક્તિ
  1. 2 કપઘઉંનો જાડો લોટ
  2. 2 ચમચીતેલ મોણ માટે
  3. 5-6 નંગટામેટા
  4. 5-6 નંગડુંગળી
  5. 1મિડીયમ સાઈઝ નો કેપ્સીકમ
  6. 1 કપપીઝા સોસ
  7. મીઠું સ્વાદ મુજબ
  8. ચીઝ
  9. પીઝા સીઝનીંગ
  10. કોલ્ડ્રિંક્સ, ટોમેટો કેચપ સર્વ કરવા

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ ભાખરી ના લોટ માં મણ અને મીઠું ઉમેરીને સહેજ જાડી અને મોટી ભાખરી વણી લો. તેને ધીમા તાપે માટીની તાવડી ઉપર બંને બાજુ સેજ બદામી રંગની શેકી લો

  2. 2

    બીજી તરફ ડુંગળી ટામેટાં અને કેપ્સિકમને સેજ મીડિયમ સાઇઝના કટ કરી લો.

  3. 3

    ભાખરી બદામી રંગની શેકાઈ જાય એટલે તેને નીચે ઉતારી ઠંડી પડવા દહીં સૌપ્રથમ તેની ઉપર પીઝા સોસ લગાવો તેની ઉપર કેપ્સિકમ ડુંગળી અને ટામેટાં નું ટોપિંગ બનાવો. અને પીઝા સીઝનીંગ sprinkle કરો

  4. 4

    તેની ઉપર પસંદ હોય તેટલું ચીઝ ભભરાવો અને preheat કરેલા ઓવનમાં 180 ડિગ્રી ઉપર પંદરથી ૧૮ મિનિટ માટે બેક કરી લો

  5. 5

    આ પીઝામાં તમને પસંદ હોય તો l જેલેપીનો, પનીર વગેરે પણ ઉમેરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113
પર

Similar Recipes