મીની ભાખરી પીઝા (Mini Bhakhri Pizza Recipe In Gujarati)

Bindi Vora Majmudar
Bindi Vora Majmudar @Bgv8686

#EB
#week13
#MRC
ચોમાસામાં આ રીતે બાળકોના મનગમતા શેઈપના પીઝા બનાવી આપીએ તો તે લોકો પણ ખુશ થઈ જાય અને ભાખરી છે એટલે હેલ્ધી પણ રહેશે.

મીની ભાખરી પીઝા (Mini Bhakhri Pizza Recipe In Gujarati)

#EB
#week13
#MRC
ચોમાસામાં આ રીતે બાળકોના મનગમતા શેઈપના પીઝા બનાવી આપીએ તો તે લોકો પણ ખુશ થઈ જાય અને ભાખરી છે એટલે હેલ્ધી પણ રહેશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
3 સર્વિંગ્સ
  1. ૧ કપભાખરી નો લોટ (ઘઉંનો જાડો લોટ)
  2. ૧/૨ ચમચીજીરુ
  3. ૧/૪ ચમચીઅજમો
  4. ચપટીહીંગ
  5. ૧/૨ કપપીઝા સોસ
  6. ૧/૨ કપકેચઅપ
  7. ૧/૩ કપમકાઈ બાફેલી
  8. ૧/૪ કપબારીક સમારેલુ ગાજર
  9. ૧/૪બારીક સમારેલુ કેપ્સિકમ
  10. ૧/૩ કપસમારેલી ડુંગળી
  11. ૧/૩ કપસમારેલી કાકડી
  12. ૧ નંગસમારેલુ ટામેટું
  13. પીઝા સીઝનીંગ મસાલો જરુર મુજબ
  14. ઓરેગાનો જરુર મુજબ
  15. મીઠુ જરુર મુજબ
  16. તેલ જરુર મુજબ
  17. પાણી જરુર મુજબ
  18. ચીઝ ટેસ્ટ મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ભાખરીનો લોટ લઈ તેમાં જીરુ, અજમો, હીંગ, મીઠું અને મોણ માટે તેલ લઈ લોટ બાંધી લો. તેને ૧૫ મીનીટ રેસ્ટ આપો.

  2. 2

    હવે એક વાટકીમાં કેચઅપ અને થોડો પીઝા સોસ લઈ સરસ મીકસ કરી લો.

  3. 3

    હવે કણકમાંથી લુઓ લઈ મીડીયમ થીક વણી લો. તેમાં મનગમતા શેઈપ સ્ટાર, હાટૅ, કોઈન, ત્રિકોણ, ફલાવર કટીંગ કરી શેકી લો.

  4. 4

    હવે તેની ઉપર બનાવેલ સોસ સ્પ્રેડ કરી દો. હવે તેની મકાઈ, ડુંગળી, કાકડી, કેપ્સિકમ, ટામેટું, ગાજર બધુ નાખી ઉપરથી પીઝા સીઝલીંગ મસાલો તથા ઓરેગાનો નાખો.

  5. 5

    હવે છેલ્લે તેની પર ચીઝ ખમણી લો. તો તૈયાર છે બાળકો અને મોટા સૌના મનભાવતા ટેસ્ટી & હેલ્ધી મીની ભાખરી પીઝા.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindi Vora Majmudar
પર

ટિપ્પણીઓ

Similar Recipes