રવા મસાલા ઢોસા (Rava Masala Dosa Recipe In Gujarati)

Rekha Vora @rekhavora
રવા મસાલા ઢોસા (Rava Masala Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્ષી જારમાં રવો અને ધઉં નો લોટ લઈ તેમાં દહીં નાખી ક્રશ કરી લ્યો એક બાઉલ માં કાઢી લ્યો જરૂર. જણાય તો થોડુ પાણી ઉમેરી બરાબર હલાવી દસ મિનિટ રહેવા દયો
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે અડદ ની દાળ નાખી લીમડા ના પાન જીણા સમારી નાખવા પછી હીંગ હળદર નાખી ડુંગળી સાંતળો પછી તેમાં મીઠું અને લીલા મરચા નાખી હલાવી લ્યો હવે તેમાં બટેટાનો માવો નાખો બે મિનિટ પછી ગેસ બંધ કરી દયો લીલા ધાણા નાખી હલાવી ઠરવા દેવું
- 3
ખીરુ હલાવો તેમાં મીઠું નાખી હલાવી લ્યો હવે તેમાં ખાવાનો સોડા નાખી ઉપર સેજ લીંબુ નીચોવી હલાવી
- 4
નોન સ્ટીક તવી ગરમ કરવા મુકો ગરમ થાય એટલે તેમાં એક ચમચો ખીરું નાખી ગોળ ઢોસો પાથરો ધીમા તાપે થવા દયો પછી તેના ઉપર બટર લગાવો ઉપર સ્ટફિંગ મૂકી ઢોસા નો. રોલ વાળી ઉતારી લ્યો
- 5
તૈયાર છે સ્વાદિષ્ટ રવા મસાલા ઢોસા. તેને ગરમાગરમ સર્વ કરો
- 6
Similar Recipes
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#WEEK13#MRC#Weekendreceipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
ગાર્લિક રવા મસાલા ઢોસા (Garlic Rava Masala Dosa Recipe In Gujarati)
#EB#week13#MRC#cookpadindia Bindi Vora Majmudar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13#MRC ચોમાસા ની સીઝન માં ચટાકેદાર જમવાનું વધારે મન થાય છે.એવી જ એક વાનગી છે મસાલા ઢોસા.. ઇન્સ્ટન્ટ બની જાય અને સ્વાદ માં પણ લાજવાબ હોય એવા ઢોસા બનાવવા નો વિકલ્પ છે રવા ઢોસા..તો આજે અહીંયા હું રવા ના ક્રિસ્પી ઢોસા ની રેસીપી શેયર કરું છું. Varsha Dave -
-
-
-
-
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#WEEK13#MRCઆજે રવા ઢોસા બનાવ્યા છે જે ચોખાનો લોટ અને અડદ ના લોટ જેવા જ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બન્યા છે. રવા ઢોસા ઇન્સ્ટન્ટ બની જાય એવા હોય છે તેથી સમય ઓછો હોય તો ઝડપથી બનાવી શકીએ છીએ. Ankita Tank Parmar -
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13સાઉથ ઇન્ડિયા ના spl ઢોંસા..બહુ જ healthy હોય છે. ટ્રાય કર્યો છે બનાવવાનો.. Sangita Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15341266
ટિપ્પણીઓ