ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભાખરી બનાવવા માટે લોટમાં મીઠું આજથી mazelo અજમો અને તેલનું મોણ નાખી પાણીથી મીડીયમ કડક લોટ બાંધી લો તેની મીડીયમ thick ભાખરી વણી તેમાં કાટા ચમચી ની મદદ થી કાણા પાડો જેથી શેકતી વખતે ભાખરી ફૂલે નહીં
- 2
હવે લોઢાની તવી પર ભાખરી ને 50% શેકી લો ત્યારબાદ એક્સાઇડ બટર લગાવી તેના પર પીઝા સોસ મનપસંદ ટોપિંગ માટેના શાકભાજી તેમજ ચીઝ છીણીને ઉમેરો તવી ઉપર કંઈ પાત્ર થી કવર કરી ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી તેને પકાવો
- 3
પીઝા ને ડીશ મા લઈ તેના ઉપર ઓરેગાનો મિક્સ hub તેમજ ચીલી ફ્લેક્સ એડ કરો
આપણા ક્રિસ્પી ડીલીસીયસ ભાખરી પીઝા તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#WEEK13#MRCપીઝા નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. બાળકોને તો મજા પડી જાય. બજારમાં મળતા પીઝા મેંદા ના લોટ ના બનાવેલા હોય છે પરંતુ મેં આજે ભાખરી પીઝા બનાવ્યા છે જે ઘઉંના કકરા લોટ માંથી બનાવ્યા હોવાથી ખૂબ જ હેલ્ધી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બન્યા છે આ પીઝા ખાઈએ તો બજારના પીઝા ભૂલી જાઈએ. Ankita Tank Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ મેયોનીઝ ભાખરી પીઝા (Veg mayonnaise Bhakhri pizza recipe Guj)
#EB#week13#MRC#cookpadgujarati પીઝા બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. મેં આજે પીઝાનું થોડું હેલ્ધી વર્ઝન બનાવ્યું છે જેનું નામ છે ભાખરી પીઝા. ઘઉંના લોટમાંથી બનતી ભાખરી ખૂબ જ હેલ્ધી હોય છે પરંતુ બાળકોને આ ભાખરી ઓછી પસંદ હોય છે. બાળકો ભાખરી પણ ખાઈ અને તેનો સ્વાદ પણ તેમને ભાવે તેના માટે મેં આજે ભાખરી પીઝા બનાવ્યા છે. પીઝા માટેના વેજિટેબલ્સમાં મેયોનીઝ ઉમેરી તેના વડે ભાખરી પર ટોપીંગ કર્યું છે. મેયોનીઝ અને ચીઝ વાળા આ પીઝા બાળકો તથા મોટા બંને ને ખૂબ જ ભાવે તેવા બન્યા છે. Asmita Rupani -
પનીર ટીક્કા ભાખરી પીઝા (Paneer Tikka Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13Bhakhri Pizza Colours of Food by Heena Nayak -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15360972
ટિપ્પણીઓ