કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati)

Swara Parikh
Swara Parikh @cook_Swarakitchen
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગમોટી ડુંગળી
  2. 1 કપચણા નો લોટ
  3. 1/4 કપકરતા થોડોક ઓછો ચોખા નો લોટ
  4. 1 ચમચીલાલ મરચું
  5. 1/2 ચમચીહળદર
  6. મીઠુ સ્વાદ અનુસાર
  7. 1/3 ચમચીહિંગ
  8. 1/2 ચમચીધાણા જીરું પાઉડર
  9. 1 મોટી ચમચીઝીણા સમારેલા લીલા ધાણા
  10. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ડુંગળી ને ઉભી સ્લાઈશ માં સમારી લો અને તેમાં મીઠુ ઉમેરી ને બરાબર મિક્સ કરો અને ઢાંકી ને 10 મિનિટ મૂકી દો (આવું કરવા થી પાણી છૂટું પડશે)

  2. 2

    ત્યાર બાદ તેમાં થોડોક થોડોક કરીને ચણા નો લોટ અને ચોખા નો લોટ ઉમેરતા જાઓ(ચોખા નો લોટ ઉમેરવા થી ભજીયા એક દમ બહાર જેવા કડક થશે)

  3. 3

    ત્યાર બાદ તેમાં લાલ મરચું, હળદર, ધાણા જીરું અને લીલા ધાણા ઉમેરી ને મિક્સ કરો.જરૂર લાગે તો પાણી ઉમેરો અને ડુંગળી પર બરાબર કોટિંગ થઇ જાય તેવું ખીરું રાખો

  4. 4

    ત્યાર બાદ પાણી વાળા હાથ કરો અને ડુંગળી ના ખીરા ને તેને ગરમ તેલ માં તળી લો.તેને ગોલ્ડન કલર ના તળી લો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swara Parikh
Swara Parikh @cook_Swarakitchen
પર
😍cooking girl👩‍🍳
વધુ વાંચો

Similar Recipes